ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે 15 નવેમ્બરના રોજ જનજાતીય ગૌરવ દિવસની અરવલ્લી જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી શામળાજી તાલુકાના ખેરંચા મુકામે યોજાઈ હતી. આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપના પ્રભારી તરુણ ચુઘ, રાજ્યના મંત્રી પી.સી. બરંડા, સાંસદ શોભનાબેન બારૈયા, અરવલ્લી જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપના, પ્રાંત અધિકારી નેહા બ્યાડવાલ, જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ઇઆ પ્રસંગે આર.એચ. પટેલ વિદ્યાલય, પાલ્લાની પ્રતિભાશાળી ખેલાડી ધ્રુવ્યા મુકેશભાઈ નિનામા તથા કટારા સાહિલ જગદીશભાઈનું રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ બદલ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાત ભાજપના પ્રભારી તરુણ ચુઘના હસ્તે બંને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
નાના ગામમાંથી પોતાની પ્રતિભા, અથાગ મહેનત, લગન અને રમતગમત ક્ષેત્રે સિદ્ધિઓના બળે જિલ્લા કક્ષાના પ્રતિષ્ઠિત મંચ પર સન્માન પ્રાપ્ત કરવું એ સમગ્ર ગામ, શાળા, પરિવાર અને સમાજ માટે ગૌરવની બાબત છે.
ધ્રુવ્યા નિનામા અને સાહિલ કટારાના આ સન્માનથી શાળામાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે. તેમની આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.

