લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલના મોટી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહીને આ સેવાકીય પ્રવૃત્તિમાં સહભાગી બન્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનો અને સભ્યોએ પ્રજ્ઞાચક્ષુ પરિવારજનો સાથે આત્મીયતાપૂર્વક સમય વિતાવ્યો હતો. નમકીન, મીઠાઈનું વિતરણ અને ભોજનની વ્યવસ્થા દ્વારા દિવાળીની ખુશીઓ વહેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

આવા સેવાકીય કાર્યક્રમો સમાજમાં સમાનતા, સહાનુભૂતિ અને માનવતાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. સમાજના દરેક વ્યક્તિને તહેવારોની ખુશીઓમાં સામેલ કરવાની આ પહેલ ખરેખર પ્રશંસનીય રહી હતી.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલના પ્રમુખ લાયન ખુશ્બુ શાહ, સેક્રેટરી લાયન જીતેન્દ્ર જયંત અને ટ્રેઝરર લાયન અશ્વિન શાહ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

જ્યારે કાર્યક્રમના કોઓર્ડિનેટર તરીકે લાયન ગિરીશ પટેલે મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી હતી.

કાર્યક્રમના અંતે આ સેવાકીય પ્રવૃત્તિમાં સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને પ્રજ્ઞાચક્ષુ પરિવારજનોની દિવાળીની ખુશીઓમાં સહભાગી બનનાર તમામ મહેમાનો અને સભ્યોનો પણ હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો.

જાહેરાતAdvertisement

આમ, દિવાળીના પર્વ નિમિત્તે યોજાયેલા આ સેવાકીય કાર્યક્રમ દ્વારા માનવતા, સેવા અને સામાજિક સંવેદનાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.