11 નવેમ્બર, 1998ના રોજ ભારત સરકારે વીમા લોકપાલ સંસ્થાની સ્થાપના માટેના નિયમોની જાહેરાત કરી હતી.

આ દિવસ વીમા ધારકોના અધિકારો અને ફરિયાદ નિવારણ અંગે જાગૃતિ ફેલાવવા મનાવવા માં આવે છે

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

અમદાવાદ ખાતે આજે વીમા લોકપાલ કચેરી દ્વારા વીમા ધારકોના અધિકારો, ફરિયાદ નિવારણ વ્યવસ્થા અને વીમા સંબંધિત જાગૃતિ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.

આ અંગે વધુ માહિતી આપતા ડો પ્રણય પ્રભાકર ઇન્સ્યોરન્સ ઓમ્બડ્સમેન ગુજરાત રીજીયન એ જણાવ્યુ હતું કે દેશમાં વીમા ધારકોની ફરિયાદોના નિવારણ માટે વીમા લોકપાલની કચેરીઓ કાર્યરત છે. વીમા કંપનીઓ દ્વારા ક્લેમ નકારવામાં આવે, વીમાની રકમ ચૂકવવામાં વિલંબ થાય અથવા અન્ય કોઈ સમસ્યા સર્જાય તો વીમા ધારકો વીમા લોકપાલ સમક્ષ નિઃશુલ્ક ફરિયાદ નોંધાવી શકે છે.

આ ઉપરાંત ફરિયાદોના ઝડપી અને પારદર્શક નિવારણ માટે 90 દિવસની અંદર નિર્ણય કરવાની વ્યવસ્થા અંગે પણ માહિતી આપવામાં આવી હતી.

પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યા મુજબ, વીમા લોકપાલ સમક્ષ આવતી ફરિયાદોમાંથી આશરે 80 ટકા કેસમાં વીમા ધારકોની તરફેણમાં નિર્ણય આવે છે. ગુજરાતમાં વીમા ધારકોની ફરિયાદોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે, જે વીમા અંગે લોકોમાં વધી રહેલી જાગૃતિ અને પોતાના અધિકારો પ્રત્યેની સમજ દર્શાવે છે.

જાહેરાતAdvertisement

વીમા ધારકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી પડે ત્યારે યોગ્ય માર્ગદર્શન મેળવીને વીમા લોકપાલ સમક્ષ ફરિયાદ નોંધાવવા અપીલ કરવામાં આવી હતી.