અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મઉ ગામ ખાતે આજ રોજ હિટાચી કંપની તરફથી ભેટ આપવામાં આવેલી હિટાચી મશીન સ્માર્ટ પેમેન્ટ સિસ્ટમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ આધુનિક સુવિધા શરૂ થવાથી ગ્રામજનોને ડિજિટલ પેમેન્ટ સહિતની બેંકિંગ સેવાઓનો લાભ ગામમાં જ સરળતાથી મળી રહેશે.
આ પ્રસંગે આર.જી. બારોટ કેમ્પસના ટ્રસ્ટી કીર્તિકુમાર બારોટ, મિતુલ બ્રહ્મભટ્ટ સહિત ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ બેંકિંગ અને સ્માર્ટ પેમેન્ટ જેવી આધુનિક સુવિધાઓ પહોંચે તે દિશામાં કરવામાં આવેલી આ પહેલને ગ્રામજનોએ આવકારી હતી.

