અરવલ્લી જિલ્લામાં તથા મોડાસા શહેરમાં મોડિફાઇડ સાઇલેન્સર લગાવી વધુ પડતો અવાજ કરતી બુલેટ મોટરસાઇકલના ચાલકો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી દરમિયાન મોડિફાઇડ સાઇલેન્સરવાળી કુલ 8 બુલેટ મોટરસાઇકલ ડિટેઇન કરી મોટર વાહન અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અરવલ્લી જિલ્લામાં મોડિફાઇડ સાઇલેન્સર લગાવી વધુ પડતો અવાજ કરતી બુલેટ મોટરસાઇકલના ચાલકો સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ચૌધરીએ તાબાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી આવા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

જેના અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એસ. મલેક પોલીસ સ્ટાફ સાથે નવરાત્રીના બંદોબસ્ત અને પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મોડિફાઇડ સાઇલેન્સરવાળી 8 બુલેટ મોટરસાઇકલ મળી આવતાં તેને ડિટેઇન કરવામાં આવી હતી.
ડિટેઇન કરાયેલાં વાહનોના નંબર:
ક્રમ| વાહન નંબર
1| UP47AN2518

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
2| GJ24AH6405
3| GJ09CE7860
4| MH43AY6767
5| GB07193
6| GJ31AB3099
7| GJ31J4945
8| GJ31AB0132
મોડિફાઇડ સાઇલેન્સરથી થતા વધુ પડતા અવાજને નિયંત્રિત કરવા અને જાહેર જનતાને થતી અગવડતા અટકાવવાના હેતુથી પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી.

