ડિસ્ટ્રિક્ટ લેવલ મોનિટરિંગ કમિટી ફોર મેન્ટલ હેલ્થ (DLMC), અરવલ્લી તથા સરકારી માધ્યમિક શાળા, મોટીબેબારના સંયુક્ત ઉપક્રમે સરકારી માધ્યમિક શાળા, મોટીબેબાર ખાતે “માનસિક આરોગ્ય અને સુખાકારી” વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે SRF India ફાઉન્ડર તથા માનસિક આરોગ્ય ક્ષેત્રે કાર્યરત વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ના સભ્ય મુકેશભાઈ પરમારે વિદ્યાર્થીઓને માનસિક આરોગ્યનું મહત્ત્વ, તણાવનું સંચાલન, સકારાત્મક અભિગમ અને ભાવનાત્મક સંતુલન અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને માનસિક સુખાકારી જાળવવા તથા જરૂરિયાતના સમયે યોગ્ય માર્ગદર્શન અને સહાય મેળવવા પ્રેરિત કર્યા હતા.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, અરવલ્લીના મદદનીશ શિક્ષણ નિરીક્ષક તથા જિલ્લા કક્ષાની DLMC કમિટીના નોડલ અધિકારી ડૉ. નિકુંજ સુંદરસાથ ઉપસ્થિત રહ્યા હતા.આ વ્યાખ્યાન દ્વારા વિદ્યાર્થીઓમાં માનસિક આરોગ્ય અંગે જાગૃતિ કેળવવા તથા તેમના સર્વાંગી વિકાસ માટે હકારાત્મક અભિગમ વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

