આજે હિંમતનગર ખાતે આગામી સંગઠનાત્મક કાર્યક્રમોની પૂર્વ તૈયારી અને સુચારુ આયોજનના ભાગરૂપે અગત્યની બેઠક યોજાઈ હતી.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને વંદે માતરમ ના ગાન સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ આ પ્રસંગે પૂર્વે યુવા મોરચાના મહામંત્રી તથા વોર્ડ નંબર 8 ના કોર્પોરેટર શ્રી ધર્મરાજસિંહ દેવડા હિંમતનગર નગરપાલિકામાં ફાયર ચેરમેન તરીકેની જવાબદારી નિભાવે છે તેમનું સન્માન કરવામાં આવેલ

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

આ બેઠકમાં સાબરકાંઠા યુવા મોરચાના પ્રભારી તથા ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય શ્રી મહેશ્વરભાઈ રાજપુરોહિતની વિશેષ ઉપસ્થિતિમાં સાબરકાંઠા જિલ્લાના મહામંત્રી શ્રી પ્રેમલભાઈ દેસાઈ, જિલ્લા સંગઠનના યુવા મોરચાના પ્રભારી શ્રી પારસભાઈ મહેતા, જિલ્લા યુવા મોરચાના મહામંત્રી શ્રી તરુણભાઈ તથા શ્રી રવિન્દ્રસિંહ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન આગામી સંગઠનાત્મક કાર્યક્રમોની રૂપરેખા, આયોજન અને સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સાથે જ સંગઠનના તમામ કાર્યકર્તાઓ સાથે સંકલન સાધી આગામી કાર્યક્રમોને સફળતાપૂર્વક પૂર્ણ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સંગઠન સર્વોપરી, કાર્યકર્તા સંગઠનની શક્તિ!