પીપરાણા પ્રાદેશિક કેળવણી મંડળ સંચાલિત ડી. એન. ત્રિવેદી વાત્રક વિદ્યાવિહારમાં વહીવટી કર્મચારી તરીકે ફરજ બજાવતા તેમજ જિલ્લા વહીવટી કર્મચારી સંઘના અધ્યક્ષ કનુભાઈ પટેલનો વયનિવૃત્તિ સન્માન સમારંભ ભવ્ય રીતે યોજાયો હતો.કનુભાઈ પટેલે શાળામાં સતત 36 વર્ષ સુધી ક્લાર્ક તરીકે નિષ્ઠા, પ્રામાણિકતા અને સમર્પણભાવથી પોતાની ફરજ બજાવી હતી. તેમની લાંબી અને પ્રશંસનીય સેવાઓને બિરદાવવા આયોજિત આ સમારંભમાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, લઘુલિશ યોગાશ્રમના પ્રમુખ વિનોદભાઈ પંડ્યા, સંચાલક મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, જિલ્લા વહીવટી કર્મચારી સંઘના પ્રમુખ કૌશિકભાઈ, સરપંચ બહાદુરસિંહ રાઠોડ, મુકેશભાઈ ભટ્ટ, ડાહ્યાભાઈ પટેલ તથા દાતા જયેશભાઈ ત્રિવેદી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે કનુભાઈ પટેલને સન્માનપત્ર, શાલ અને મોમેન્ટો અર્પણ કરી ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. 36 વર્ષની તેમની સેવાકીય સફરને યાદ કરી ઉપસ્થિત મહાનુભાવોએ તેમના યોગદાનને બિરદાવ્યું હતું.કાર્યક્રમ ને સફળ બનાવવા મંડળના પ્રમુખ સુરેન્દ્રસિંહ રાઠોડ,અમરીશભાઈ પંડ્યા સહિત આચાર્ય એ ભારે જહેમત ઉઠાવી હતી.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

કૌશિક સોની અરવલ્લી