અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કાલીયાકુવાના વતની અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન તેમજ ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી હીરાજી વાલાજી ડામોરનું હાર્ટ એટેકના કારણે નિધન થતાં સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે.

હીરાજી ડામોરના નિધનના સમાચાર વાયુવેગે પ્રસરતાં રાજકીય વર્તુળો સહિત મેઘરજ તાલુકામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ભાજપના વરિષ્ઠ આગેવાન તરીકે તેમણે રાજકીય અને સામાજિક ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમના અવસાનથી રાજકીય જગત તેમજ સમાજને ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ પડી હોવાનું આગેવાનો અને શુભેચ્છકોએ જણાવ્યું હતું.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

તેમના નિધનથી મેઘરજ તાલુકા સહિત સમગ્ર અરવલ્લી પંથકમાં શોકનો માહોલ છવાયો છે. રાજકીય આગેવાનો, કાર્યકરો અને સમાજના લોકોએ તેમના અવસાન અંગે ઘેરા દુઃખની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી.