સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીના શ્રી ત્રિલોકીનાથ વિષ્ણુ મંદિરના ઇતિહાસમાં સૌપ્રથમવાર આયોજિત ‘દીપોત્સવ અને દિવાળી મહામહોત્સવ-૨૦૨૬’ પાંચ દિવસ સુધી ભક્તિમય માહોલમાં ધામધૂમપૂર્વક સંપન્ન થયો હતો. ધનતેરસથી નૂતન વર્ષ સુધી યોજાયેલા પંચપર્વીય મહોત્સવમાં હજારો ભક્તોએ ભગવાનનાં દિવ્ય દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો.

મહોત્સવ દરમિયાન ધનતેરસે વિશેષ મહાપૂજા, રૂપચૌદશે શાહી સ્નાન અને શણગાર દર્શન, જ્યારે દિવાળીના પાવન પર્વે ભગવાનને તૈલઅભ્યંગ સ્નાન કરાવી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. વૈદિક મંત્રોચ્ચાર સાથે ૫૦૦ ચોપડાનું સામૂહિક પૂજન કરાયું હતું. મંદિરના ગર્ભગૃહ અને પરિસરમાં હજારો દીવડાઓ પ્રગટાવી ભવ્ય દીપોત્સવ ઉજવાયો હતો.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

સોમવતી અમાસના પવિત્ર દિવસે વિવિધ મીઠાઈઓ, વ્યંજનો, સુકામેવા અને ફળફળાદિનો ભવ્ય અન્નકૂટ ધરાવી મહાઆરતી બાદ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું.

સમગ્ર મહોત્સવનું આયોજન શ્રી ત્રિલોકીનાથ વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના ચેરમેન ભરતભાઈ ઉપાધ્યાય, મંત્રી પ્રકાશભાઈ જોશી સહિત ટ્રસ્ટી મંડળના સભ્યોના માર્ગદર્શન હેઠળ જયેશભાઈ પંડ્યા, ગિરીશભાઈ ઉપાધ્યાય તથા અંજુબહેન-રાકેશભાઈ ઉપાધ્યાય અને પારુલબહેન-પ્રફુલ્લભાઈ ઉપાધ્યાયના સંયોજનથી મહોત્સવ સફળ રહ્યો હતો.