અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી વિષ્ણુ મંદિર ખાતે દેવઉઠી એકાદશીના પાવન પર્વ નિમિત્તે ભવ્ય તુલસી વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક મહોત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

મહોત્સવના ભાગરૂપે ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયક પદ્મશ્રી હેમંત ચૌહાણ પોતાની સુમધુર વાણીમાં ભક્તિરસથી ભરપૂર ભજનોની રમઝટ બોલાવશે. ત્યારબાદ સાંજે ૪:૩૦ વાગ્યે સંતો-મહંતોની પાવન ઉપસ્થિતિમાં ડોંગરેજી મહારાજ અન્નક્ષેત્ર ખાતેથી શણગારેલી બગી, બેન્ડવાજા, ઢોલ-નગારાના નાદ સાથે ભગવાન શામળિયાનો ભવ્ય શાહી વરઘોડો નીકળ્યો હતોવરઘોડા બાદ સાંજે ૬ વાગ્યે પરંપરાગત રીતે મામેરાની વિધિ યોજાશે અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ભગવાન શામળિયા અને તુલસી માતાના લગ્નવિધિનો પ્રારંભ કરાયો હતો

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

આ પાવન પ્રસંગે શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થે આવતા તમામ શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદ-ભોજનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર યાત્રાધામ ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સવના રંગે રંગાયો હતો