મનોદિવ્યાંગ બાળકોના લાભાર્થે સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટ અને નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા શાસ્ત્રી શ્રી ભાવેશભાઈ વ્યાસ રાજકોટવાળાની વ્યાસપીઠે તા.૧૮થી ૨૬ નવેમ્બર દરમ્યાન આયોજિત શ્રી રામ ચરિત્ર માનસ કથામાં તા.૨૨-૧૧-૨૦૨૬ રવિવાર બપોર બાદ ૪-૦૦ થી ૭-૦૦ દરમ્યાન શ્રી રામ વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કથાના વિસ્તારમાં આવેલ વિશ્વકર્મા મંદિરથી કથા સ્થળ સુધી શ્રીરામ જાનના પ્રસ્થાન દરમ્યાન ગાયત્રી પરિવાર નારણપુરાના પરિજનો તથા શ્રધ્ધાળુઓ,ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સૌની ઉપસ્થિતમાં વિવાહસંસ્કાર આનંદ ઉત્સાહથી શ્રધ્ધાપૂર્વક ભક્તિમય વાતાવરણમાં ઉજવાયા હતા.સ્થળ: શ્રી ગુર્જર સુથાર સમાજ વાડી,શ્રીનાથ બસ ડેપો સામે,નવાવાડજ,અમદાવાદ
શ્રી રામ ચરિત્ર માનસ કથામાં શ્રી રામ વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું
મનોદિવ્યાંગ બાળકોના લાભાર્થે સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટ અને નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા શાસ્ત્રી શ્રી ભાવેશભાઈ વ્યાસ રાજકોટવાળાની વ્યાસપીઠે તા.૧૮થી ૨૬ નવેમ્બર દરમ્યાન આયોજિત શ્રી રામ ચરિત્ર માનસ કથામાં તા.૨૨-૧૧-૨૦૨૬ રવિવાર બપોર બાદ ૪-૦૦ થી ૭-૦૦ દરમ્યાન શ્રી રામ વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું
Wednesday, 25 November 2026 at 10:40 am

