કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ આજે સુરત સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે આયોજિત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 24મા હપ્તાના સહાય વિતરણ કાર્યક્રમમાં ખેડૂત ભાઈઓ-બહેનો સાથે ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના બનાસકાંઠાથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા દેશના આશરે 9.34 કરોડ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં ₹18,690 કરોડથી વધુની સહાયની રકમ હસ્તાંતરિત કરી હતી. આ અંતર્ગત ગુજરાતના 52 લાખથી વધુ ખેડૂત પરિવારોને પણ ₹1,000 કરોડથી વધુની સહાયનો લાભ મળી રહ્યો છે.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ખેડૂતોની સમૃદ્ધિ, આધુનિક ખેતી પદ્ધતિઓ, સિંચાઈની સુવિધાઓમાં સુધારો અને જળ સંરક્ષણને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવા તથા કૃષિ ક્ષેત્રના વિકાસને વેગ આપવા માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે.

સુરતમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. જે. એચ. રાઠોડ, શ્રી મનહરભાઈ લાડ, નૌનસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી આર. એમ. નાઈક, સુરતનાં મેયર શ્રીમતી માયાબેન માવાણી, સુરત શહેર ભાજપ પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ સહિત કાર્યકરો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ખેડૂતોની સમૃદ્ધિ, જળ સંરક્ષણ અને વિકસિત ભારતના સંકલ્પ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં ખેડૂતોના કલ્યાણ અને કૃષિ ક્ષેત્રના સર્વાંગી વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા પર ભાર મૂકવામાં આવ્યો હતો.