ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આખરે શિયાળાની ઋતુએ વિધિવત દસ્તક દીધી છે. છેલ્લા કેટલાક દિવસોથી વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડા પવનો ફૂંકાવા સાથે તાપમાનના પારામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેના પગલે બંને જિલ્લાઓમાં ઠંડકનો અહેસાસ થવા લાગ્યો છે અને વાતાવરણમાં ગુલાબી ઠંડીનું આગમન થયું છે.

શિયાળાની શરૂઆત થતાં જ બંને જિલ્લાના ખેડૂતોમાં રવિ સિઝનની ખેતીને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રવિ સિઝનના મુખ્ય પાક એવા ઘઉંની વાવણી માટે ખેડૂતોએ ખેતરોમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. અનેક વિસ્તારોમાં ખેડૂતો દ્વારા ઘઉંની વાવણીનો પ્રારંભ પણ કરી દેવામાં આવ્યો છે.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

ખેતરોમાં ટ્રેક્ટર અને વાવણીનાં સાધનોની અવરજવર વધવા સાથે ખેતીવાડી ક્ષેત્રે ચહલપહલ જોવા મળી રહી છે. ઘઉં ઉપરાંત ચણા, રાઈ અને અન્ય રવિ પાકોના વાવેતર માટે પણ ખેડૂતો આયોજન કરી રહ્યા છે.

સમયસર ઠંડીનું આગમન અને અનુકૂળ હવામાનને પગલે આ વર્ષે રવિ સિઝનમાં સારા પાકની આશા સાથે ધરતીપુત્રો ખેતીકામમાં જોતરાયા છે. શિયાળાની શરૂઆત સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં ફરી એકવાર ખેતીની મોસમનો ઉત્સાહ છવાયો છે.