TV10 GujaratTV10 Gujarat

રાજકારણ

પાનું 10
વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એશિયાના 16 દેશો વચ્ચે 13મી ઑગસ્ટથી જામશે બાસ્કેટબોલનો જંગ

ભારતીય ટીમનો પ્રથમ મુકાબલો 14 ઑગસ્ટ, 2026ના રોજ જાપાન સામે રહેશે. FIBA અંડર-18 એશિયા કપમાં ખેલાડી, કોચ અને ફિઝિયો તરીકે ત્રણ ગુજરાતીઓ દેશનું પ્રતિનિધિત્વ કરશે

સંત પુનિત મહારાજની પુણ્યતિથિ બાળકોએ આપ્યો પર્યાવરણનો સંદેશ
રાજકારણ

સંત પુનિત મહારાજની પુણ્યતિથિ બાળકોએ આપ્યો પર્યાવરણનો સંદેશ

બાળકોએ તૈયાર કર્યા 2,000 થી પણ વધુ સીડ બોલ વન્ય વિસ્તારોમાં કર્યું વિતરણ

Nimisha Bhatt·
ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની "રતવાની દવા"ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્કનો પર્દાફાશ: રૂ. ૬૬,૪૦૦ નો મુદ્દામાલ જપ્ત

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ મદદનીશ કમિશનર, નડિયાદ કચેરીની ટીમ દ્વારા એક સઘન દરોડો પાડી બિનઅધિકૃત દવા ઉત્પાદનનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો

સાબરમતી સ્ટેશન અને ટ્રેનોમાં અનધિકૃત વેન્ડરો સામે સંયુક્ત ચેકિંગ અભિયાન

અસારવામાં શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલાના અધ્યક્ષ સ્થાને ‘મહિલા અને બાળ આરોગ્ય દિવસ’ની ઉજવણી* દીકરીઓનાં શિક્ષણ અને સ્વરક્ષણ પર ધ્યાન આપવું જરૂરી:- શ્રીમતી દર્શનાબહેન વાઘેલા

નારી વંદન ઉત્સવ’ની ભવ્ય ઉજવણી અંતર્ગત 30 હજાર સેનિટરી પેડનું નિઃશુલ્ક વિતરણ

પશ્ચિમ રેલવેના પ્રધાન મુખ્ય વાણિજ્ય પ્રબંધકે વાણિજ્ય વિભાગના કર્મચારીઓ સાથે સંવાદ કર્યો

ઉત્કૃષ્ટ કાર્ય માટે 3 અધિકારીઓ અને 32 કર્મચારીઓને કર્યા સન્માનિત

પોરબંદર ખાતે આકાર લઈ રહેલ સર્વોદય વન પ્રોજેક્ટમાં કામગીરીની ગુણવત્તા અને પ્રગતિની વન-પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ સ્થળ પર કરી સમીક્ષા

ઓડદર ખાતે સર્વોદય વન પ્રોજેક્ટની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરી ગુણવત્તા સાથે સમયબદ્ધ કામગીરી પૂર્ણ કરવા મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની સૂચના

દેશભક્તિનો જુસ્સો હવે બનશે સર્જનાત્મક અભિવ્યક્તિ: AMCની 'તિરંગા યાત્રા રીલ સ્પર્ધા'માં જીતો રોકડ પુરસ્કાર

પ્રથમ વિજેતાને રૂ. 31 હજાર, દ્વિતીય વિજેતાને રૂ. 21 હજાર અને તૃતીય વિજેતાને રૂ. 11 હજાર રોકડ ઈનામ, 16 ઓગસ્ટે રાત્રે 11:59 વાગ્યા સુધી રીલ મોકલવાની તક

AMCના એસ્ટેટ વિભાગ દ્વારા છેલ્લાં ૧૫ દિવસમાં લારી-ગલ્લા સહિત હજારો ગેરકાયદેસર દબાણો દૂર કરી 8.62 લાખનો દંડ વસૂલાયો

શહેરના સાતેય ઝોનમાં AMCની સઘન કાર્યવાહી : 1987 જાહેરાત બોર્ડ, 5196 પરચૂરણ સામાન જપ્ત

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે 'વિકસિત ગુજરાત સમિટ- ૨૦૨૬'નું આયોજન

નીતિ આયોગના ‘ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઈન્ડેક્સ ૨૦૨૬’ મુજબ ગુજરાત $૭૩.૯ બિલિયન FDI સાથે દેશમાં વિદેશી રોકાણો મેળવવામાં ટોપ પર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

નેશનલ હેન્ડલૂમ ડે: CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં 'ગરવી ગુર્જરી'માંથી કરી હેન્ડલૂમ પ્રોડક્ટ્સની ખરીદી

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-2ની વિકાસ કામગીરીની મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનિધિ પાની દ્વારા સ્થળ સમીક્ષા કરાઈ

પાલનપુર ખાતે BAOUના પ્રાદેશિક કેન્દ્રના નિર્માણ કાર્યના 'પહેલી ઈંટનાં સાક્ષી'  બન્યા રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા

શિક્ષણ સૌને માટે"ના યુનિવર્સિટીના ધ્યેયને સાકાર કરવા માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં શૈક્ષણિક માળખાને વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યું છે. પ્રો. ડૉ અમે ઉપાધ્યાય કુલગુરુ BAOU

વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ નારોલ ટેક્સટાઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ એન્વાયરો મેનેજમેન્ટ(NTIEM)ની મુલાકાત લીધી *NTIEM

પર્યાવરણની સમતુલા સાથેનો ઔદ્યોગિક વિકાસ જ આપણી નૈતિક જવાબદારી :- વન અને પર્યાવરણ મંત્રીશ્રી

ગુજરાત સરકારે એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન તથા વેચાણ પર પ્રતિબંધ મૂક્યો

પ્રતિબંધનો ભંગ કરનાર વ્યક્તિ અથવા ફૂડ બિઝનેસ ઓપરેટર સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 મુજબ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

પેટ કેટ અને પેટ ડોગના રજીસ્ટ્રેશન ના વ્યાપક અભિયાન ને મળ્યો  પ્રતિસાદ

પાલતુ ડોગ રજીસ્ટ્રેશન માં અમદાવાદમાં સૌથી વધુ નોંધાયેલા ડોગ બ્રીડમાં લેબ્રાડોર

અમદાવાદના બોડકદેવ સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં આવેલા બેન્ક્વેટ/કોન્ફરન્સ હોલ હવે પ્રાર્થના સભા અને બેસણા માટે પણ ઉપલબ્ધ રહેશે

અત્યાર સુધી આ હોલનો ઉપયોગ મુખ્યત્વે વિવિધ સાંસ્કૃતિક અને જાહેર કાર્યક્રમો માટે કરવામાં આવતો હતો,પરંતુ હવે નાગરિકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી આ નવી સુવિધા શરૂ પણ કરવામાં આવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને પોરબંદરમાં 27,500 કરોડના મેગશિપ બિલ્ડીંગ યાર્ડને મંજૂરી આપવા બદલ આભાર માનતા મંત્રી અર્જુન મોઢવાડિયા

વડાપ્રધાન નું પરંપરાગત પાઘડી અને સાલ અર્પણ કરીને કર્યું સન્માન

વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશન વડના વૃક્ષની આકૃતિ અને તેના પાંદડાઓથી પ્રેરિત તૈયાર કરવામાં આવી રહ્યું છે

વર્તમાન રેલવે સ્ટેશન અને આંતરરાષ્ટ્રીય બસ ડેપો સાથે ઉત્તમ મલ્ટી મોડલ કનેક્ટિવિટી પ્રદાન કરશે

અમદાવાદ સિવિલ હોસ્પિટલના કર્મચારીના નામે વાતચીત કરી ફરિયાદી કંપનીને ડિસ્પોઝલ બેગ નો કોન્ટ્રાક્ટ આપવાના નામે પૈસા ભરાવી છેતરપિંડી કરનાર ગેંગના સભ્યોને ઝડપી પાડતી અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચ

સંત શિરોમણી મહાત્મા શ્રી ગુરુ રવિદાસ મહારાજના 650માં જન્મજયંતિ વર્ષ નિમિત્તે ભાજપાના ‘સમરસતા સંકલ્પ અભિયાન‘ અંતર્ગત ભાજપા દ્વારા આયોજિત ‘કાશી થી કર્ણાવતી‘ કળશ યાત્રાનું કર્ણાવતી મહાનગર ખાતે ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ શ્રી જગન્નાથ મંદિર ખાતે શ્રી ગુરૂ રવિદાસ મહારાજની જન્મભૂમિ સીર ગોવર્ધનપુર (કાશી)ની પવિત્ર માટી યુક્ત કળશનું પૂજન કર્યું

AMC દ્વારા પ્રોપર્ટી ટેક્સમાં પાર્કિંગ વિસ્તાર માટે વેરામાફીનો લાભ ન લેવા ઇચ્છતા ખાનગી મિલકત માલિકો અને કોમર્શિયલ એકમોને 'AmdaPark' એપના ઉપયોગની વિશેષ સુવિધા

અમદાવાદમાં પાર્કિંગ વ્યવસ્થાને મળશે નવી દિશા:હવે ખાનગી મિલકતો પણ AmdaPark એપ સાથે જોડાશે, મંજૂર દરે પાર્કિંગ ચાર્જ વસૂલવાની મળશે મંજૂરી

અમદાવાદ મંડળના તબીબી વિભાગ દ્વારા જુલાઈ મહિનામાં વ્યાપક જનસ્વાસ્થ્ય અને સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાનનું આયોજન

સ્વાસ્થ્ય શિબિરો, મલેરિયા નિયંત્રણ, ટીબી તપાસ, જાગૃતિ કાર્યક્રમો અને વેલનેસ કેમ્પો દ્વારા હજારો રેલવે કર્મચારીઓ તથા તેમના પરિવારજનોને મળ્યો લાભ

ગુજરાતની 20 ITI અને 17 પોલિટેકનિકની ડેટા અને AI લેબ્સની સ્થાપના માટે પસંદગી

રાજ્યસભા સાંસદ શ્રી પરિમલ નથવાણીના પ્રશ્નનો ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી રાજ્યમંત્રીનો જવાબ

ડિજિટલ ઈન્ડિયા અને ઈઝ ઑફ લિવિંગના વિઝનને સાકાર કરવા AMCની નાગરિક સુવિધાઓમાં વધુ એક ઉમેરો; ઠક્કરબાપાનગર વોર્ડમાં આજથી આધાર સેન્ટર કાર્યરત

અમદાવાદ ગ્રામ્ય જિલ્લા આરોગ્ય શાખા દ્વારા પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન આરોગ્ય સર્વેલન્સ અને રોગચાળો નિવારણની કામગીરી

આરોગ્ય વિભાગ દ્વારા 151 મેડિકલ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 8,796 નાગરિકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.

વૈભવ ભટ્ટ બન્યા જીટીયુના કાર્યકારી કુલપતિ
રાજકારણ

વૈભવ ભટ્ટ બન્યા જીટીયુના કાર્યકારી કુલપતિ

સરકાર દ્વારા નિયમિત કુલપતિની નિમણૂક ન થાય ત્યાં સુધી અથવા આગળનો હુકમ ન થાય ત્યાં સુધી તેઓ ઇન્ચાર્જ કુલપતિ તરીકે ફરજ બજાવશે.

રોટરી ક્લબ અમદાવાદ વેસ્ટ ઝોન દ્વારા 40 મા ઇન્સ્ટોલેશન સેરેમનીનું આયોજન, નવા પ્રમુખે સંભાળ્યો કાર્યભાર

બ્રહ્માકુમારીઝના 10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાનનો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના હસ્તે પ્રારંભ.

નશામુક્ત, સ્વસ્થ અને વિકસિત ભારતના નિર્માણ માટે જનઆંદોલન

ગાંધીનગર શહેરનો 62મો સ્થાપના દિવસ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કોબા તળાવ ખાતે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’, ‘કેચ ધ રેઈન’ ’જેવા પર્યાવરણપ્રિય અભિયાનોથી સ્ટેટ કેપિટલના સ્થાપના દિવસની વિશેષ ઉજવણી