રાજકારણ
પાનું 9
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ શહેરના આઈકોનિક રોડ અને લેક ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ અને સમીક્ષા કરી

સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મજયંતી- સુરત

ગૂજરાત વિદ્યાપીઠના કલામંદિર તથા ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી 'સૂર તાલ ચક્ર’ સંગીત કાર્યક્રમનું આયોજન
રાગ યમન, રાગ પહાડી અને રાગ ભૈરવીની વિવિધ રીતે રજૂઆત. આશરે 10 કલાકારો દ્વારા વિવિધ વાદ્યો સાથે સંગીતમય પ્રસ્તુતિ. આશરે 300થી વધુ પ્રેક્ષકોએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમ માણ્યો.

AMCના પશ્ચિમ ઝોનના નવરંગપુરા વોર્ડમાં રૂ.45 લાખના ખર્ચે રીડેવલપ થયેલા ગાર્ડનનું લોકાર્પણ અને ‘શાંતિબાગ’ નામાભિધાન કરાયું
3,669 ચો.મી.માં વિકસાવાયેલા ‘શાંતિબાગ’માં બાળકો માટે બે અલગ રમતગમત ઝોન સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ

ગુજરાત યુનિવર્સિટીએ દેશભક્તિ સાથે 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી

૮૦મા સ્વતંત્રતા પર્વની રાજકોટ જિલ્લાકક્ષાની ગોંડલ ખાતે દેશભક્તિપૂર્ણ માહોલમાં થઈ ઉજવણી કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ધ્વજારોહણ કરી તિરંગાને સલામી આપી
છેલ્લા ૧૦ વર્ષમાં કુદરતી આપત્તિઓમાં રાજ્યમાં ૧.૩૬ કરોડ ખેડૂતોને રૂ. ૨૨,૭૩૩ કરોડની સહાય ચૂકવાઈ

અમદાવાદ જિલ્લામાં આન, બાન, શાન સાથે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી જિલ્લા ના પ્રભારી અને રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે માંડલ ખાતે ધ્વજા રોહણ કર્યું
ઉત્કૃષ્ટ કામગીરી કરનારા કર્મયોગીઓ, સિદ્ધિઓ પ્રાપ્ત કરનારા રમતવીરો અને પોલીસ જવાનોનું સન્માન કરવામાં આવ્યું

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાત પ્રાંત કાર્યાલય ડૉ. હેડગવાર ભવન, કર્ણાવતી ખાતે 80માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે જાણીતા પોડકાસ્ટર અને એન્ટ્રપ્રેન્યોર જયભાઈ થડેશ્વરના હસ્તે ધ્વજવંદન

મેયર હિતેશભાઈ બારોટના હસ્તે ખોખરા ખાતે ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને સફાઈ કર્મચારીઓનું સન્માન કરાયું
કોમનવેલ્થ ગેમ્સ-2030ની યજમાની માટે અમદાવાદ તૈયાર, રમતગમતની સુવિધાઓ સાથે વિકાસની હરણફાળ

કર્મધામ ટ્રસ્ટ દ્વારા 80 મા સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી

અમદાવાદના કાંકરિયાને મળ્યું લાઇટિંગનું નવું આકર્ષણ; લેક પરિસરમાં કાયમી આર્કિટેક્ચરલ લાઇટિંગ સિસ્ટમનું લોકાર્પણ; 4.5 કિ.મી. વિસ્તારમાં રોશનીથી ઝળહળશે કાંકરિયા
ડિજિટલ લાઇટિંગ, પ્રોજેક્શન મેપિંગ, મલ્ટીમીડિયા ઇફેક્ટ્સ અને સાઉન્ડ સિંક્રોનાઇઝ્ડ થીમેટિક લાઇટિંગથી કાંકરિયા લેક પરિસરને મળશે નવું આકર્ષણ

મેટ્રોમાં પ્રતિદિન મુસાફરીનો આંકડો 2લાખ પહોંચ્યો

GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, ગાંધીનગર ખાતે નવનિર્મિત 'હિમોફિલિયા ડે કેર સેન્ટર'નું ઉદ્ઘાટન
હિમોફિલિયાના દર્દીઓ માટે પ્રોફિલેક્સિસ સહિતની આધુનિક સારવાર એક જ છત નીચે મળશે

હર ઘર તિરંગા અભિયાન આંગણવાડી માં બાળકો ને તિરંગા નું વિતરણ

50 વર્ષથી સતત અને અવિરત સેવાનો સંકલ્પ ડો. નિતીન સુમન શાહ હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ
11 લાખથી પણ વધુ લોકોએ લીધો સંસ્થાનો લાભ હવે આગામી લક્ષ્ય આરોગ્ય અને શિક્ષણ ગામડામાં રહેતા લોકો સુધી પહોંચાડવું

આંબલી–બોપલ–ઘુમા- શીલા વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યાની ગંભીર નોંધ લેતા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ
શ્રી અમિતભાઈ શાહની સીધી સૂચનાના પગલે એએમસી દ્વારા સમગ્ર વિસ્તારમાં હાઇડ્રોલોજિકલ સર્વે કરી તૈયાર કરવામાં આવ્યો સ્ટોર્મ વોટર ડ્રેનેજ માસ્ટર પ્લાન

અમદાવાદમાં AMCની શબવાહિની સેવા હવે સંપૂર્ણ નિઃશુલ્ક; અગાઉ લેવાતો ચાર્જ રદ કરવાનો સ્ટેન્ડિંગ કમિટીમાં મહત્વપૂર્ણ નિર્ણયઃ સ્ટેન્ડિગ કમિટી ચેરમેન

તિરંગાની આન-બાન-શાન સાથે ભાવનગર બન્યું તિરંગામય : ભવ્ય તિરંગા યાત્રામાં છવાયો દેશભક્તિનો અદમ્ય જુસ્સો_ કૃષિ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી
અશ્વદળ, બાઇકર્સ, પોલીસ-શાળા બેન્ડ અને રાસ-ગરબાની પ્રસ્તુતિઓ બન્યાં આકર્ષણનું કેન્દ્ર

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાના નિવાસ્થાને લહેરાવ્યો તિરંગો
આ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં ૭૦ લાખથી વધુ ઘરો પર તિરંગો લહેરાવવામાં આવશે

વંદે માતરમ્’ના 150 વર્ષ નિમિત્તે 300 ફૂટ તિરંગા સાથે શિક્ષકોનો દેશભક્તિનો ઉત્સાહ, AMC સ્કૂલ બોર્ડની ટીમે વધાર્યું તિરંગા યાત્રાનું ગૌરવ

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે અત્યાધુનિક ગીતામંદિર બસ ટર્મિનલ-2 (નોર્થ બ્લોક) આઇકોનિક બસપોર્ટ’નું લોકાર્પણ
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) અને હબટાઉન બસ ટર્મિનલ દ્વારા PPP ધોરણે નિર્માણ કરાયું અનેક સુવિધાઓથી સુસજ્જ નવનિર્મિત આઇકોનિક બસપોર્ટ

૧૬મા 'નેશનલ ઓર્ગન ડોનેશન ડે' સમારોહમાં રાજ્યની ત્રણ સરકારી હોસ્પિટલોને રાષ્ટ્રીય કક્ષાના શ્રેષ્ઠ એવોર્ડ્સથી સન્માનિત

મહુન્દ્રાના અલ્પેશભાઈ પટેલે પ્રાકૃતિક ખેતી અને મૂલ્ય વર્ધનથી મેળવી રૂ. ૨૦ લાખની વાર્ષિક આવક
સરકારી મીની ઓઇલ મિલ યોજનાનો લાભ: મગફળીમાંથી તેલ બનાવી કરી બમણી કમાણી

ગાંધીનગર ખાતે રાજ્ય બાળ અધિકાર સંરક્ષણના અધ્યક્ષ શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષસ્થાને રાજ્યમાં બનતા બાળકો વિરુધ્ધના ગુનાઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ
POCSO અને J.J. Act ના ભંગ બદલ સંસ્થાઓ-સંચાલકો સામે થશે કડક કાર્યવાહી: અધ્યક્ષ શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જર

12 ઓગસ્ટે આકાશમાં અદભુત ખગોળીય ઘટના, ભારતમાં નહીં દેખાય સૂર્યગ્રહણ
ભારતીય સમય પ્રમાણે ગ્રહણની વિન્ડો અંદાજે 12 ઓગસ્ટની રાત્રે 9 વાગ્યાથી 13 ઓગસ્ટની વહેલી સવારે 4 વાગ્યા સુધી રહેશે. જોકે આ સમય દરમિયાન ભારતમાં સૂર્ય દેખાતો ન હોવાથી ગ્રહણનું સીધું અવલોકન કરી શકાશે નહીં.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની એ શહેરમાં ચાલતા વિકાસ લક્ષી પ્રોજેક્ટની વિઝીટ કરી

પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક શ્રી રામાશ્રય પાંડે દ્વારા હિંમતનગર-ખેડબ્રહ્મા રેલખંડનું નિરીક્ષણ
ખેડબ્રહ્મા સ્ટેશન પર નિરીક્ષણ અને તિરંગા યાત્રા

ગિફ્ટ સિટી દેશનું પ્રથમ ફાઇનાન્સિયલ ટેક સિટી બનીને વિશ્વભરમાં ભારતની નવી ઓળખ ઊભી કરી રહ્યું છે -મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી ગિફ્ટ સિટી દેશના ફાઇનાન્સિયલ સેક્ટરને ગ્લોબલ બનાવવાનું સશક્ત માધ્યમ બની છે

સુરત સિવિલ ડોક્ટર આત્મહત્યા કેસ: ૨૪ કલાકમાં તપાસ પૂર્ણ; ૪ સીનિયર ડોક્ટરો સસ્પેન્ડ, HODને 'શો-કોઝ' નોટિસ
સુરત સિવિલ ડોક્ટર આત્મહત્યા કેસ: ૨૪ કલાકમાં તપાસ પૂર્ણ; ૪ સીનિયર ડોક્ટરો સસ્પેન્ડ, HODને 'શો-કોઝ' નોટિસ

ગાંધીનગર ખાતે આરોગ્યમંત્રી શ્રી પ્રફુલભાઇ પાનશેરીયાની ઉપસ્થિતિમાં ‘રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસ’ની ઉજવણી કરાઈ
અનેમિયા મુક્ત ભારત’ના સંકલ્પ સાથે રાજ્યના ૧.૮૪ કરોડથી વધુ બાળકો-કિશોરોને કૃમિનાશક દવાનું વિતરણ કરાશે: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઇ પાનશેરીયા
