TV10 GujaratTV10 Gujarat

રાજકારણ

પાનું 8
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો ઓગસ્ટ મહિનાનો રાજ્ય સ્વાગત ગુરુવારે યોજાશે

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતેથી ૧૦૧ નવીન એસ.ટી. બસોનું લોકાર્પણ કરી પ્રસ્થાન કરાવ્યું

રક્ષાબંધન પર્વ નિમિત્તે રાજ્યની માતા-બહેનોને રાજ્ય સરકારની ભેટ ૧૦૧ નવીન બસોમાં ૭૧ સુપર એક્સપ્રેસ, ૨૦ મિડી અને ૧૦ સ્લીપર કોચનો સમાવેશ

મુસ્લિમ દીકરીએ સ્પાઈન સર્જનને બાંધી રાખડી ગવર્નમેન્ટ સ્પાઈન ઇન્સ્ટિટ્યૂટમાં સમયસર યોગ્ય નિદાનથી ૧૪ વર્ષીય ઈકરા સર્જરી વિના જ સાજી થઈ

બિનજરૂરી દવાઓ કે અટકળોથી બચો, યોગ્ય તપાસ કરાવીને જ સાચો ઈલાજ કરાવો :- ડૉ. પીયૂષ મિત્તલ, ડિરેક્ટર, ગવર્નમેન્ટ સ્પાઈન ઇન્સ્ટિટ્યૂટ

હિંમતનગર મા મનોરમ હાઈસ્કૂલ ખાતે ફાયર સેફ્ટીની મોકડ્રીલ યોજાઈ

રક્ષાબંધન અને ઈદના પર્વ પર સામાજિક સમરસતાની અદ્ભુત મિસાલ મુસ્લિમ દીકરીએ સ્પાઈન સર્જનને બાંધી રાખડી ગવર્નમેન્ટ સ્પાઈન ઇન્સ્ટિટ્યૂટમાં સમયસર યોગ્ય નિદાનથી ૧૪ વર્ષીય ઈકરા સર્જરી વિના જ સાજી થઈ
રાજકારણ

રક્ષાબંધન અને ઈદના પર્વ પર સામાજિક સમરસતાની અદ્ભુત મિસાલ મુસ્લિમ દીકરીએ સ્પાઈન સર્જનને બાંધી રાખડી ગવર્નમેન્ટ સ્પાઈન ઇન્સ્ટિટ્યૂટમાં સમયસર યોગ્ય નિદાનથી ૧૪ વર્ષીય ઈકરા સર્જરી વિના જ સાજી થઈ

બિનજરૂરી દવાઓ કે અટકળોથી બચો, યોગ્ય તપાસ કરાવીને જ સાચો ઈલાજ કરાવો :- ડૉ. પીયૂષ મિત્તલ, ડિરેક્ટર, ગવર્નમેન્ટ સ્પાઈન ઇન્સ્ટિટ્યૂટ

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં 41મા રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી

ચક્ષુદાન અંગે જનજાગૃતિ કેળવી વધુમાં વધુ લોકોને નેત્રદાન માટે પ્રેરિત કરવા સૌએ સહિયારો પ્રયાસ કરવો જરૂરી : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ૫૦૦ નવા અત્યાધુનિક ‘૧૧૨- જનરક્ષક’ વાહનોનું ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું

સમગ્ર ગુજરાતમાં ૨૪ કલાક કુલ ૧,૦૦૦ ‘જનરક્ષક’ વાહનો ઇમરજન્સી રિસ્પોન્સ માટે તૈનાત નવા વાહનો અને આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી ટૂંક સમયમાં રિસ્પોન્સ ટાઈમ ૮ મિનિટથી નીચે લાવવાનો લક્ષ્યાંક

ખીજડિયા પક્ષી અભયારણ્ય ગુજરાતમાં બ્લેક-નેક્ડ સ્ટોર્કનાં પ્રજનન માટેનું મુખ્ય સ્થળ બન્યું; નવા સંશોધનનાં રસપ્રદ તારણો

ગીર ફાઉન્ડેશનનાં સંશોધકોએ ખીજડિયા પક્ષી અભયારણ્યમાં બ્લેક-નેક્ડ સ્ટોર્કનાં (કાળી ડોક ઢોંક) ચાર સક્રિય માળાઓનો અભ્યાસ કર્યો. આ અભ્યાસમાં કાળી ડોક ઢોંક પક્ષી વિશે ખૂબ રસપ્રદ વિગતો જાણવા મળી

રાષ્ટ્રીય કક્ષાની “ટેક સક્ષમ” વર્કશોપનો વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે ગાંધીનગરમાં શુભારંભ

AI, સાયબર સિક્યોરિટી અને ક્લાઉડ કોમ્પ્યુટિંગ પર વિશેષ ભાર ડિજિટલ ટેકનોલોજી અને AIથી સરકારી કામગીરી વધુ પારદર્શક અને જવાબદાર બનશે: મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા

રક્ષાબંધન નિમિત્તે ઉત્થાન તાલીમ કેન્દ્રના મનો દિવ્યાંગ બાળકો દ્વારા બનાવેલી રાખડીઓનું પ્રદર્શન–વેચાણ અને નિદર્શન યોજાયું

અમદાવાદ સિવિલ સ્થિત ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ ખાતે દ્વિ-દિવસીય એડવાન્સ શોલ્ડર સર્જરી વર્કશોપ સંપન્ન

ખભાની સર્જરીમાં તકનીકી ચોકસાઈ લાવવા, દર્દીની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને સૈદ્ધાંતિક જ્ઞાનને પ્રાયોગિક કૌશલ્ય સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે યોજાયો વર્કશોપ

ભારતીય પેરા આર્ચર્સ ગાંધીનગર સ્થિત SAI, NCoE ખાતે 'વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ' માટે તૈયારી કરી રહ્યા છે.

૨૯ સભ્યોની ભારતીય પેરા આર્ચરી ટીમ હાલમાં ગાંધીનગર સ્થિત SAI, NCoE ખાતે આગામી 'અમદાવાદ ૨૦૨૬ હ્યુન્ડાઈ વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ' માટે તાલીમ લઈ રહી છે.

અમદાવાદમાં તૃતીય રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ભવ્ય ઉજવણી
રાજકારણ

અમદાવાદમાં તૃતીય રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ભવ્ય ઉજવણી

અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતની પ્રગતિને વૈશ્વિક નેતૃત્વ સુધી લઈ જવા ‘ઇનોવેશન, કોલેબોરેશન અને યુવા શક્તિ’ મહત્વપૂર્ણ : કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત

રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ અને એમેઝોન વચ્ચે પાઠ્યપુસ્તક વિતરણ સેવાઓ અંગે ઐતિહાસિક MoU

ખાનગી શાળાના વિદ્યાર્થીઓને એમેઝોનના માધ્યમથી પાઠ્યપુસ્તકો હવે છાપેલી કિંમતે કોઈપણ ડિલિવરી ચાર્જ વિના ઘરે બેઠા મળશે

ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી: રાજ્યભરમાં ૧૮૭ રેસ્ટોરન્ટ્સમાં દરોડા દરમિયાન છ રેસ્ટોરન્ટ્સ સીલ, જ્યારે ૧૩૭ રેસ્ટોરન્ટ્સમાં ગંભીર કક્ષાની અસ્વચ્છતા અને બિનઆરોગ્યપ્રદ સ્થિતિને પગલે સંપૂર્ણ બંધ

આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં નેશનલ રેસ્ટોરન્ટ એસોસિયેશન ઑફ ઇન્ડિયા દ્વારા આયોજિત પાંચમી ફૂડ ડિલીવરી સમિટ-૨૦૨૬નો પ્રારંભ

ફૂડ ડિલીવરી માટે પેટ્રોલને બદલે ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને અગ્રતા આપવા અનુરોધ: ફૂડ ડિલિવરી ખર્ચ કિલોમીટર દીઠ ૨.૫ રૂપિયાને બદલે ૫૦ પૈસા જેટલો નીચો આવી શકે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વોશિંગટન ડી.સી.માં વોલમાર્ટના એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટ શ્રીયુત ડેન બ્રાયન્ટ સાથે વન-ટુ-વન બેઠક યોજી

મુખ્યમંત્રીશ્રી યુ.એસ. પ્રવાસ – ચોથો દિવસ ગુજરાતના MSME અને નાના કારીગરો માટે સંભવિત વૈશ્વિક તકો અંગે વાયબ્રન્ટ સમિટ-2027માં સ્પષ્ટ રોડમેપ જાહેર કરવાનો ફળદાયી પરામર્શ

પ્રથમવાર સમગ્ર રાજ્યમાં ૨૫ થી ૩૧ ઓગસ્ટ સુધી ‘સંસ્કૃત સપ્તાહ’ની ભવ્ય ઉજવણી

વિકાસ પણ, વિરાસત પણ'ના સંકલ્પ સાથે ગુજરાતમાં સંસ્કૃતનું મહા જન અભિયાન .વહીવટીતંત્ર પણ બનશે સંસ્કૃતના જનઅભિયાનનું ભાગીદાર

શ્રાવણમાં ભેળસેળિયાઓ સામે આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી
રાજકારણ

શ્રાવણમાં ભેળસેળિયાઓ સામે આરોગ્ય વિભાગની કડક કાર્યવાહી

પૂજા ઘી' અને નકલી ડેરી પ્રોડક્ટ્સથી સાવધ રહેવા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની નાગરિકોને અપીલ

ભારતીય જનતા પાર્ટી પ્રશિક્ષણ વર્ગ મહા અભિયાન

 ત્રિમાસિક પાસમાં ૫૪ દિવસને બદલે માત્ર ૪૫ દિવસનું ભાડું ચૂકવી ૯૦ દિવસ મુસાફરીનો લાભ મળશે

માસિક પાસમાં ૧૮ દિવસને બદલે માત્ર ૧૫ દિવસના ભાડામાં ૩૦ દિવસ મુસાફરી કરી શકાશે રાજ્યના ૨.૫ લાખથી વધુ નોકરિયાતો અને ધંધાર્થી વર્ગને મળશે સીધો આર્થિક ફાયદો

ગુજરાત યુનિવર્સિટી અને INFLIBNET વચ્ચે મહત્વપૂર્ણ MoU
રાજકારણ

ગુજરાત યુનિવર્સિટી અને INFLIBNET વચ્ચે મહત્વપૂર્ણ MoU

INFLIBNET સેન્ટર દેશભરની લાઇબ્રેરીઓ અને સંશોધન સેવાઓને ડિજિટલ ટેકનોલોજી દ્વારા મજબૂત બનાવતું અગ્રણી કેન્દ્ર છે. આ ભાગીદારી દ્વારા Ph.D. ના વિદ્યાર્થીઓને INFLIBNET ની અત્યાધુનિક ક્લાઉડ ફેસિલિટી, સુપરકોમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડેટા એનાલિટિક્સ ટૂલ્સ અને દેશના વિશાળ શૈક્ષણિક ડિજિટલ સંસાધનોનો લાભ મળશે. વિદ્યાર્થીઓ INFLIBNET દ્વારા સંચાલિત રાષ્ટ્રીય પ્રકલ્પો જેવા કે વન નેશન વન સબ્સ્ક્રિપ્શન (ONOS), શોધગંગા, શોધચક્ર અને વિદ્વાન ડેટાબેઝનો સંશોધનાત્મક ઉપયોગ કરી શકશે.

વરાછા ફૂડ પોઈઝનિંગની ઘટના અંગે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની તાત્કાલિક કાર્યવાહી

પાંચ વર્ષીય બાળકીના દુઃખદ અવસાન અંગે આરોગ્ય મંત્રીશ્રીએ અસરગ્રસ્ત પરિવાર સાથે ટેલિફોનિક વાત કરી સાંત્વના પાઠવી; રાજ્યની તમામ રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી અંગે તકેદારી રાખવા આદેશ સુરત જીલ્લા આરોગ્ય અધિકારી અને SMC અધિકારીને પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ જરૂરી કાર્યવાહી કરવા તેમજ જવાબદાર શીતલ રેસ્ટોરન્ટને તત્કાલ સીલ કરવાની સુચના આપતા આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

પાલીતાણાના શૈત્રુંજય પર્વત પર હજારો યાત્રાળુઓની સુરક્ષા માટે  ડ્રોન, વોચ ટાવર અને ટ્રેકિંગ દ્વારા સિંહોની અવર-જવર ઉપર સતત નજર રખાશે-વન મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયા

પાલીતાણા પર્વત પર સિંહોની હાજરીથી યાત્રાળુઓની સુરક્ષા માટે ગાંધીનગર ખાતે વન મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયાની અધ્યક્ષતામાં જૈન આગેવાનોની બેઠક યોજાઇ

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના નવિન કાયઁલયનુ  હિંમતનગર ખાતે શુભારંભ

આદરજ મોટી-ગાંધીનગર કેપિટલ વચ્ચે આવેલ રેલવે ક્રૉસિંગ નં. 10 અને 9  સમારકામ માટે બંધ રહેશે

જિલ્લા કલેક્ટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને બાળમજૂરી નાબુદી અભિયાન હેઠળ સુરત જિલ્લા ટાસ્કફોર્સ કમિટીની બેઠક યોજાઈ

જૂન અને જુલાઈ મહિના દરમિયાન કરાયેલી કુલ ૯ રેડ હેઠળ ૦૪ બાળ અને ૧૧ તરૂણ શ્રમિકોને મુક્ત કરાયા

કલોલ સ્વામિનારાયણ ગુરૂકુળ આગળ પાણી ભરાવાની સમસ્યાનું ઔડા દ્વારા કાયમી નિરાકરણ

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ શહેરના આઈકોનિક રોડ અને લેક ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટની કામગીરીનું  નિરીક્ષણ અને સમીક્ષા કરી