TV10 GujaratTV10 Gujarat

રાજકારણ

પાનું 7
UIDAI એ ગાંધીનગર ખાતે નવા આધાર સેવા કેન્દ્ર સાથે નાગરિક-કેન્દ્રીત સેવાઓનો વિસ્તાર કર્યો

કુડાસણ ખાતે નવું આધાર સેવા કેન્દ્ર આધુનિક સુવિધાઓ, વ્હીલચેર એક્સેસ, દિવ્યાંગો માટે સુલભ શૌચાલય અને સમર્પિત 'ASK મેનેજર' થી સજ્જ

ભારતની ક્રેડિટ રેટિંગમાં મોટો સુધારો, JCRએ રેટિંગ વધારી A- કર્યું

 યુવા નેતૃત્વને નવી દિશા: BAOUમાં ફ્યુચર યુથ લીડર્સ બુટકેમ્પ શરૂ

જન્માષ્ટમી નિમિત્તે ગાંધીનગર કેપિટલ–દ્વારકા વચ્ચે ૩, ૪ અને ૫ સપ્ટેમ્બરે દોડશે વિશેષ ટ્રેન

જન્માષ્ટમી ઉપર દ્વારકા શ્રીકૃષ્ણ ભગવાનના દર્શન માટે પશ્ચિમ રેલવે સ્પેશિયલ દોડાવશે ટ્રેનો

૧૦૮ સેવાએ ૧૯ વર્ષમાં ૧.૯૯ કરોડથી વધુ નાગરીકોને આપાતકાલીન સમયે મદદ પહોંચાડી

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી વિઝનથી શરૂ થયેલી સેવા ૧૦૮ થકી ૧૯.૬૬ લાખથી વધુ નાગરીકોની અમૂલ્ય જિંદગીઓ બચી

૪૧મા રાષ્ટ્રીય નેત્રદાન પખવાડિયા અંતર્ગત GMERS મેડિકલ કોલેજ, ગાંધીનગર ખાતે પોસ્ટર સ્પર્ધાનું આયોજન

ગાંધીનગર જિલ્લા કલેક્ટર શ્રી રવિન્દ્ર ખતાલે દ્વારા કોલવડા ખાતે ભૂમિસીમાંકન રી-સર્વે વાંધા નિકાલ કામગીરીની સ્થળ તપાસ

ઝડપી અને સમયસર નિકાલ માટે આપી સુચના

અમદાવાદ એરપોર્ટ પરથી ‘હબ ઍન્ડ સ્પોક’ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવાઓનો શુભારંભ અમૃતસર અને વારાણસી બાદ અમદાવાદ દેશનું ત્રીજું એરપોર્ટ બન્યું: વૈશ્વિક કનેક્ટિવિટીને મળશે નવો વેગ

મુસાફરોને કસ્ટમ્સ, ઇમિગ્રેશન અને સામાનની તપાસમાં ફરીથી ચેકિંગમાંથી મુક્તિ: સમય અને ખર્ચની બચત થશે હબ એન્ડ સ્પોક મોડલથી આંતરરાષ્ટ્રીય મુસાફરી બનશે વધુ સરળ અને સીમલેસ :- કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી કે.રામમોહન નાયડુ

ત્રણ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ‘અભ્યુદય ૨૦૨૬’નું આયોજન
રાજકારણ

ત્રણ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ‘અભ્યુદય ૨૦૨૬’નું આયોજન

યંત્ર પ્રજ્ઞા અને ચૈતન્ય પ્રજ્ઞાના વિવેકપૂર્ણ સમન્વયથી જ ઇનોવેશન સાથે સ્થાઈ વિકાસ શક્ય - ડૉ. આશિષ જનકરાય દવે

સુખરામનગર અમરાઈવાડી વોર્ડ સખી સંઘની  મુખ્યમંત્રીશ્રીને રજૂઆત બાદ સંત વિનોબાનગરના 250 જેટલા ઝૂંપડાવાસીઓને મુખ્યમંત્રી કાર્યાલય તરફથી  આગળની કાર્યવાહી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સંપર્ક કરવા જણાવતાં ફરી પાછો સંઘ કોર્પોરેશન પહોચ્યો.

ગુજરાતમાં  ઉજવાશે ‘રિફૉર્મ ઉત્સવ’ : પ્રજાની રજૂઆતો અને સૂચનોના આધારે પદ્ધતિગત વહીવટી સુધારાઓ કરશે રાજ્ય સરકાર ગાંધી જયંતીથી અટલજીની જયંતી સુધી માટે સમગ્ર રાજ્યમાં યોજાશે રિફૉર્મ ઉત્સવ

નાગરિકનો અવાજ - સૂચનથી અમલ, સુધારા અને પરિણામ સુધી પહોંચાડવાનો નવો અભિગમ

IRCTC પશ્ચિમ ઝોન, અમદાવાદના રીજનલ મેનેજરના માર્ગદર્શન હેઠળ ભારતીય રેલવે અને IRCTC દ્વારા ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ અને ‘દેખો અપના દેશ’ અંતર્ગત ભારત ગૌરવ પર્યટક ટ્રેન મારફતે પંચ મહાતીર્થ દર્શન યાત્રા – જગન્નાથ પુરી, કામાખ્યા, ગયા, વારાણસી અને અયોધ્યા માટે રાજકોટે રવાના કરવામાં આવી

રાજ્યમાં ટેક્નોલોજીથી વધુ સુદ્રઢ બનતી જાહેર વિતરણ પ્રણાલી:GPS Technology અને અંદાજે  ૭ હજાર CCTV કેમેરા દ્વારા અનાજ વિતરણનું સચોટ-સતત મોનિટરિંગ

રાજ્યભરના ૨૫૦ ગોડાઉન દ્વારા અંદાજે ૧૭ હજાર વ્યાજબી ભાવની દુકાનો સુધી અનાજ વિતરણ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની વધુ એક વિદ્યાર્થીહિતલક્ષી પહેલ ગુજરાત સરકારનો મોટો નિર્ણય : હવે રાજ્યની ખાનગી શાળા-કૉલેજોના NCC કૅડેટ્સને પણ મળશે કૅમ્પ ભથ્થાં

અત્યાર સુધી ખાનગી શાળા-કૉલેજોના NCC કૅડેટ્સને કોઈ રાષ્ટ્રીય કૅમ્પ ભથ્થા નહોતા મળતાંહવે ખાનગી NCC કૅડેટ્સનો રાષ્ટ્રીય કૅમ્પનો 100% ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે

રાજ્યપાલશ્રીએ સામાજિક સમરસતાનો સંદેશ આપતા અનુસૂચિત જાતિ પરિવારના ઘરે જમીન પર બેસીને રાત્રિ ભોજન ગ્રહણ કર્યું

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ માંડલ તાલુકાના નાના ઉભડા ખાતે રાત્રિ સભામાં ગ્રામજનો સાથે સાધ્યો આત્મીય લોકસંવાદ

રાજ્યપાલશ્રીના આગમનથી નાના ઉભડામાં હર્ષોલ્લાસ: ગામના વિકાસ અને સ્વચ્છતા માટે જિલ્લા પંચાયત દ્વારા રૂ. ૧૦ લાખ મંજૂર નાના ઉભડા ગામે રાત્રી સભામાં ગ્રામજનો સાથે સંવાદ સાધતા રાજ્યપાલશ્રી

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના નાના ઊભડા ગામની બે દિવસીય મુલાકાતે

૩૨ જાતના ૧૦ હજાર વૃક્ષોનું નાના ઊભડા ગામે વન કવચ ખાતે વાવેતર કરાયું

આધુનિક સુવિધાઓથી સજ્જ GIPCA પરિસરમાં ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સને ધ્યાને રાખી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ બનશે: ક્રાઇમ ડીજીપી ડો. કે. એલ. એન. રાવ

ખેલેગા ભારત, જીતેગા ભારત’ની થીમ હેઠળ જેલ વિભાગ દ્વારા ‘રાષ્ટ્રીય ખેલ દિવસ ૨૦૨૬’ની ભવ્ય ઉજવણી GIPCA અમદાવાદ ખાતે ઝોન વાઇઝ કબડ્ડી અને રસ્સા ખેંચ સ્પર્ધા યોજાઈ

વડાપ્રધાનશ્રીના અગ્ર સચિવ ડૉ. પી. કે. મિશ્રાના હસ્તે સ્પીપા ખાતે સ્વ. શ્રી આર. વી. ચંદ્રમૌલીના જીવન આધારિત પુસ્તકનું વિમોચન

વરિષ્ઠ સનદી અધિકારીઓના વહીવટી અનુભવો અને મૂલ્યો નવી પેઢીના અધિકારીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે: ડૉ. પી. કે. મિશ્રા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા વિધાનસભાના થલતેજ વોર્ડ ખાતે બૂથના કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે વડાપ્રધાનશ્રીના 'મન કી બાત'નું શ્રવણ કર્યું

ગાંધીનગર ખાતે "ડી.એન.ટી. મુક્તિ દિવસ"ની ઉજવણી: વિમુક્ત અને વિચરતી જાતિઓના સશક્તીકરણ માટે વિશેષ સમારંભ યોજાયો

વિચરતી-વિમુક્ત જાતિઓના સર્વાંગી ઉત્કર્ષ અને આત્મનિર્ભરતા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ:-સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા

INSAS LMG ગન, AK-47 ગન, પિસ્તોલ, SLR રાઈફલ, MP5 ગન અને SIG રાઈફલ નું પુજન કરી રાખડી બાંધવામાં આવી

ટાઈપ ૧ જુવેનાઈલ ડાયાબિટીસ ધરાવતી દીકરીઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરતા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહ

અનેક વિકસિત દેશો પણ આવી નિઃશુલ્ક ઇન્સ્યુલીનની વ્યવસ્થા અમલમાં મૂકી શક્યા નથી, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની આ એક ઐતિહાસિક પહેલ હોવાનું જણાવતા શ્રી અમિતભાઈ શાહ

હિંમતનગર ખાતે ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું. દર વર્ષે રક્ષાબંધનના દિવસે યોજાય છે કાર્યક્રમ આગામી સમયમાં સમાજના વિકાસ અને સંગઠાત્મક કાર્યક્રમ અંગે રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો

બોપલ ઘુમા શેલા -ભવિષ્યમાં ભારે વરસાદમાં પણ આ વિસ્તારમાં પાણી ન ભરાય તે માટે વરસાદી પાણીના નિકાલ માટે સુદ્રઢ અને ટાઈમ-બાઉન્ડ આયોજન હાથ ધરવામાં આવ્યું છે :- કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં લોક દરબાર યોજાયો

સાબરડેરી ખાતે સાબરડેરીની ૬૨ મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
રાજકારણ

સાબરડેરી ખાતે સાબરડેરીની ૬૨ મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

સાબરકાંઠા તથા અરવલ્‍લી જિલ્‍લાના લાખો ૫શુપાલક ૫રિવારો માટે આર્થિક જીવાદોરી સમાન અને સામાજીક વિકાસની ધરોહર

મુખ્યમંત્રીશ્રી અને મુખ્ય સચિવશ્રી સહિતના ઉચ્ચ અધિકારીઓની વાઇબ્રન્ટ ગુજરાત સમિટ સંદર્ભે અમેરિકા અને કેનેડાની મુલાકાત સફળતાપૂર્વક સમ્પન્ન

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક સંબંધો અને તેમના પરના વિશ્વાસને કારણે લોકો દરેક સેક્ટરમાં વધારે મૂડીરોકાણ કરવા ઇચ્છે છે : મુખ્યમંત્રીશ્રી ગુજરાતમાં ખૂબ સારું મૂડીરોકાણ આવશે: મુખ્યમંત્રી

ભારત સરકાર આ કટોકટીની ઘડીમાં નેપાળની સાથે ઉભી છે
રાજકારણ

ભારત સરકાર આ કટોકટીની ઘડીમાં નેપાળની સાથે ઉભી છે

કેન્દ્ર સરકાર નેપાળમાં અચાનક આવેલા પૂરથી ઉભી થયેલી પરિસ્થિતિ પર નજર રાખી રહી છે

પંચાયત વિકાસને નવી ગતિ આપવા PAI આધારિત આયોજન પર ભાર
રાજકારણ

પંચાયત વિકાસને નવી ગતિ આપવા PAI આધારિત આયોજન પર ભાર

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલની અધ્યક્ષતામાં નવસારી જિલ્લા પ્રશાસન સાથે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક

વિદ્યા ભારતી ઉચ્ચ શિક્ષા સંસ્થાન, ગુજરાત પ્રાંત 'પ્રેરિત શિક્ષક, સશક્ત રાષ્ટ્ર’ વિષયક દ્વિ-દિવસીય ક્ષેત્રીય અધ્યાપક કાર્યશાળા યોજાઈ

પ્રેરિત શિક્ષક, સશક્ત રાષ્ટ્ર’ને કેન્દ્રમાં રાખીને શિક્ષણના સમકાલીન પડકારો, અધ્યાપકની બદલાતી ભૂમિકા, નવીન શૈક્ષણિક અભિગમો તથા રાષ્ટ્રીય દૃષ્ટિકોણ સાથે ગુણવત્તાસભર શિક્ષણ અંગે જ્ઞાનસભર સંવાદ અને વિચારવિમર્શ કરવામાં આવ્યો