TV10 GujaratTV10 Gujarat

રાજકારણ

પાનું 6
અમદાવાદમાં રીક્ષા ચાલકોની હડતાલના પગલે શાંતિનો ભંગ કરવા બદલ 13 લોકોની અટકાયત કરવામાં આવી

ગુજરાતમાં કોડીનયુક્ત દવાઓના ગેરકાયદે વેચાણ અને ગેરઉપયોગ સામે તંત્રની લાલ આંખ:રાજ્યવ્યાપી સ્પેશ્યલ ડ્રાઇવ યોજાઈ

આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની સૂચનાથી ત્રાટકેલું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર: ₹ 83 લાખથી વધુનો માલ પ્રતિબંધિત 7 પેઢીઓને નોટિસ અને એકનો પરવાનો રદ કરાયો

શ્રી સિદ્ધાર્થ બોડકે, IIS (2008 બેચ) એ એડિશનલ ડાયરેક્ટર જનરલ, PIB અમદાવાદ તરીકે પદભાર સંભાળ્યો

ઓટો રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે AMTS સજ્જ: અમદાવાદના મુખ્ય ટ્રાન્ઝિટ પોઇન્ટ્સ પર વધારાની બસોની વ્યવસ્થા

પ્રવાસીઓની સુવિધા માટે તંત્રનું આગોતરું આયોજન: રાણીપથી કાલુપુર સુધી વધારાની બસો અને ફ્લાઈંગ ટીમો તૈનાત

વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026: ત્રીજા દિવસે ભારતે 7 મેડલ કર્યા નિશ્ચિત

ત્રણેય પેરા રિકર્વ ટીમ સ્પર્ધાઓમાં પોડિયમ ફિનિશ નિશ્ચિત • શીતલ દેવીએ ફાઇનલમાં સ્થાન મેળવ્યું; અનેક ભારતીય તીરંદાજો મેડલ મુકાબલામાં પહોંચ્યા

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 28મી બેઠક ગોવામાં સંપન્ન

ગુજરાત-ગોવા-મહારાષ્ટ્રના મુખ્યમંત્રીશ્રીઓ - સંઘ પ્રદેશ દીવ-દમણ-દાદરા નગર હવેલીના પ્રશાસક સહભાગી થયા કચરામાંથી કંચન ગોબર ધન યોજનાની ગુજરાતની સિદ્ધિઓ બેસ્ટ પ્રેક્ટિસિસ તરીકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બેઠકમાં પ્રસ્તુત કરી

વડોદરામાં કૈલાશ ખેર નો સંગીત કાર્યક્રમ
રાજકારણ

વડોદરામાં કૈલાશ ખેર નો સંગીત કાર્યક્રમ

રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ એ અમદાવાદમાં રેલવે પરિયોજનાઓની પ્રગતિની માહિતી આપી

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જી 8 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં રૂ.35,000 કરોડથી વધુની રેલવે પરિયોજનાઓનો શિલાન્યાસ, ઉદઘાટન અને રાષ્ટ્રને કરશે સમર્પણ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 8 સપ્ટેમ્બરના રોજ વડોદરા અને નવસારીની મુલાકાતે, રાજ્યને ₹35,200 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ

વડાપ્રધાનશ્રીના હસ્તે ₹32,606 કરોડથી વધુના કેન્દ્ર સરકારના તથા ₹2,597 કરોડથી વધુના રાજ્ય સરકારના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે ભારતીય રેલવે અંતર્ગત ₹30,766 કરોડના વિકાસકાર્યો, રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ અંતર્ગત ₹916 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ સામેલ

વડાપ્રધાનશ્રીના સ્વાગત પૂર્વે માંડવા–ચાંદોદ ખાતે સ્વચ્છતા સે સ્વાગત અભિયાન અને વિકાસકાર્યોનું લોકાર્પણ

રૂ. ૪.૫૧ કરોડના ખર્ચે યાત્રિકોની સુવિધાઓમાં વધારો; પિતૃકાર્ય માટે આવતા શ્રદ્ધાળુઓને મળશે વધુ સુવિધા, સેવાસેતુ કેમ્પનો પણ નાગરિકોએ લીધો લાભ

પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે, એકાદશીના પાવન દિને સુરત નવી સિવિલમાં ૧૦૦મુ સફળ અંગદાન

સ્વ: ભલાભાઈ હળપતિના 2 કિડની તેમજ 1 લિવરના માનવતાના મહાદાનથી ત્રણ વ્યક્તિઓને મળશે નવજીવન

શ્રી અરવિંદ કેન્દ્ર, ગાંધીનગર ખાતે ‘પુસ્તક પરબ’નો ભવ્ય પ્રારંભ
રાજકારણ

શ્રી અરવિંદ કેન્દ્ર, ગાંધીનગર ખાતે ‘પુસ્તક પરબ’નો ભવ્ય પ્રારંભ

માતૃભાષા, સાહિત્ય અને વાંચનની સંસ્કૃતિના સંવર્ધન માટે અનોખી પહેલ

નડિયાદ ખાતે ગુજરાતના પ્રથમ 'એલિમ્કો AT Mart માર્ટ'નું લોકાર્પણ કરાયું

દિવ્યાંગજનો માટેના મહત્વપૂર્ણ ઉપકરણો હવે એક જ સ્થળે મળશે

આંતરાષ્ટ્રીય સાક્ષરતા દિને નવો સૂર્યોદય: ગુજરાત સરકારનું ગુણવત્તાયુક્ત શૈક્ષણિક મોડેલ

પ્રાઇવેટ સ્કૂલને ટાટા કહી અમદાવાદ જિલ્લાના ૪,૮૧૭ વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં મેળવ્યો પ્રવેશ

થરા નગરમાં જન્માષ્ઠમી ની રાતે જાહેર માર્ગ પર જોવા મળ્યું લુપ્ત થતું વણિયાર પ્રાણી .

અમૃત ઠાકોર·
વિશ્વ ઉમિયાધામ ખાતે ભક્તિ, સંગીત અને હર્ષોલ્લાસ સાથે ‘શ્રી કૃષ્ણ જન્મોત્સવ’ની ભવ્ય ઉજવણી સંપન્ન

ગૂજરાત વિદ્યાપીઠમાં ‘સુરક્ષિત, સ્વસ્થ અને સમાવેશી પરિસર’ વિષય પર વિશેષ પરિસંવાદ

8 સપ્ટેમ્બરે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું ગુજરાતમાં આગમન, આ વખતે ગુજરાત વડાપ્રધાનશ્રીનું ‘સ્વચ્છતા સે સ્વાગત’ કરશે

જાહેર સ્થળો, રસ્તાઓ, જળાશયો અને જિલ્લાના ગામડાઓમાં સફાઈ ઝુંબેશ, જિલ્લા વહીવટીતંત્ર સાથે નાગરિકો સ્વચ્છતાની કામગીરીમાં ઉત્સાહ સાથે જોડાયા

ગુજરાત પોસ્ટલ સર્કલના પેરા ખેલાડીઓની રાષ્ટ્રીય કક્ષાએ શાનદાર સિદ્ધિ

ચાર ખેલાડીઓ – ચાર મેડલ : ગુજરાત પોસ્ટલ સર્કલ માટે ગૌરવની ક્ષણ

  રામોલ મા શ્વાને મહિલાને  ભર્યું બચકું મહિલા એ કરી પોલીસ ફરિયાદ
રાજકારણ

રામોલ મા શ્વાને મહિલાને ભર્યું બચકું મહિલા એ કરી પોલીસ ફરિયાદ

શિક્ષક દિને ગુરુજનો પ્રત્યે ઋણસ્વીકાર: શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા અને શ્રી રિવાબા જાડેજાએ ‘શિક્ષક કલ્યાણ નિધિ’માં અર્પણ કર્યો સ્વૈચ્છિક ફાળો

વડાપ્રધાનશ્રીના વડોદરા પ્રવાસ પૂર્વે મહાપાલિકા દ્વારા ઘનિષ્ઠ સફાઈ અભિયાન

ગોત્રી તળાવ અને આસપાસના વિસ્તારમાં સફાઈ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વાત્સલ્ય સિનિયર સિટીઝન હોમ્સ ખાતે ભવ્ય કૃષ્ણ જન્મોત્સવ નું આયોજન

ગુજરાત વિધાનસભા ખાતે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની ૧૩૮મી જન્મજયંતિ નિમિત્તે તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો

ગુજરાત વિધાનસભા સચિવ શ્રી સી. બી. પંડ્યા અને વિદ્યાર્થીઓ દ્વારા ડૉ. રાધાકૃષ્ણનને ભાવાંજલિ અર્પણ

સોજીત્રા ગામ ખાતે ‘બાલિકા પંચાયત’ની પુનઃરચના યોજાઈ: લોકશાહી પ્રક્રિયાથી નવી કમિટીની પસંદગી

વડોદરામાં આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની ઓચિંતી મુલાકાત

વડોદરાની સરકારી હોસ્પિટલની મુલાકાત દરમિયાન આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ આરોગ્ય વિભાગના HOD, તબીબો અને કર્મચારીઓ તેમજ વિધાર્થીઓ અને સારવાર લેતા દર્દીઓ સાથે સંવાદ કર્યો અને સમસ્યાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી માટે અધિકારીઓને સૂચના આપી

  સ્માર્ટ ક્લાસરૂમ, આધુનિક લેબ અને ગુણવત્તાસભર શિક્ષણથી સરકારી શાળાઓ બની વાલીઓની પ્રથમ પસંદગી

રાજ્ય સરકારના સફળ પ્રયાસોથી અમદાવાદની સરકારી શાળાઓનો કાયાકલ્પ

અમદાવાદ સિવિલના ડોક્ટરોનો કમાલ: ૫૪ વર્ષીય દર્દીની કિડનીમાંથી ૮ સેમીની ગાંઠ કાઢી, આખી કિડની પણ બચાવી લેવાઈ

આખી કિડની કાઢવી પડે તેવા જટિલ કેસમાં ડો. શ્રેણિક શાહ અને ટીમે લેપ્રોસ્કોપી વડે માત્ર ગાંઠ જ દૂર કરી કિડની બચાવી લીધી; સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રાકેશ જોશી

ગુજરાતના ખેડૂત વરસાદની અછતથી પાયમાલ : ખેડૂત-ખેતી-ગામડું બચાવવા તાત્કાલિક દુષ્કાળ જાહેર કરો : અમિત ચાવડા

ખેડુતોનું ચાલુ વર્ષનું વીજબીલ અને પાક ધિરાણ સંપૂર્ણ પણે માફ કરવામાં આવે : • દુષ્કાળગ્રસ્ત જીલ્લાઓમાં ૭ કિ.મી. ની ત્રીજ્યામાં ઘાસચારા વિતરણ કેન્દ્ર તથા પાંજરાપોળ ખોલવામાં આવે ખેડુતો, ખેત મજુરો અને નાના રોજમદારોની રોજીરોટી માટે રાહત કામો ચાલુ કરવામાં આવે : અમિત ચાવડા

UIDAI એ ગાંધીનગર ખાતે નવા આધાર સેવા કેન્દ્ર સાથે નાગરિક-કેન્દ્રીત સેવાઓનો વિસ્તાર કર્યો

કુડાસણ ખાતે નવું આધાર સેવા કેન્દ્ર આધુનિક સુવિધાઓ, વ્હીલચેર એક્સેસ, દિવ્યાંગો માટે સુલભ શૌચાલય અને સમર્પિત 'ASK મેનેજર' થી સજ્જ