TV10 GujaratTV10 Gujarat

રાજકારણ

પાનું 5
કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ તેમના જન્મદિવસ નિમિત્તે અનાથ અને વિકલાંગ બાળકોને કર્યું ફેન્સી કપડાનું વિતરણ

અમદાવાદમાં મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમારની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ELC અને ECINET APP વિષયક રિજનલ કોન્ફરન્સ યોજાઈ

૧૮ વર્ષ પૂર્ણ કરનાર દરેક નાગરિકનું નામ મતદાર યાદીમાં ઉમેરાય અને તેઓ ઉત્સાહપૂર્વક મતદાન કરે, ત્યારે જ લોકશાહી મજબૂત બનશે

ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે   રાજ્ય પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં યોજાઈ વિડિયો કોન્ફરન્સ

સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત, ડ્રોન અને CCTVથી રખાશે ચાંપતી નજર સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારા અને શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરનારા અસામાજિક તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવા સૂચના

માત્ર 2 કલાકમાં રોડ રિપેર, રસ્તો ફરી ટ્રાફિક માટે તૈયાર— જીઓપોલિમર ટેક્નોલોજી બનશે શહેરી રોડ રિપેરનું ભવિષ્ય- જૈનિક વકીલ ચેરમેન રોડ બિલ્ડીંગ કમિટી એએમસી

ઝડપી અને ટકાઉ સમારકામથી ટ્રાફિકની સમસ્યા ઘટશે; પાણી, મજૂરી અને સમયની બચત સાથે પર્યાવરણને પણ લાભ

ગુજરાત યુનિવર્સિટીમાં કોસ્ટલ ઈકોલોજી, સુરક્ષા અને સસ્ટેનેબિલિટી પર રાષ્ટ્રીય પરિષદ

બે દિવસીય નેશનલ કોન્ફરન્સમાં દેશભરના નિષ્ણાતો કરશે દરિયાઈ પર્યાવરણ અને સુરક્ષા અંગે મંથન; ‘Alumni Connect’ પોર્ટલ અને 139 દુર્લભ પુસ્તકોનું પણ લોન્ચિંગ

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ‘રક્ત તુલા મહાઅભિયાન’નું આયોજન

સાબરકાંઠા જિલ્લામાં ૯,૭૦,૭૩૫ વ્યક્તિઓના ૨,૨૦,૧૬૧ રેશનકાર્ડનું ઈ-કેવાયસી પૂર્ણ

દેશમાં ઈ-કેવાયસી માટેની My Ration એપ્લિકેશનનો ગુજરાતમાં નોંધપાત્ર ૯૭ ટકા‌ ઉપયોગ

“9/11ના આતંકી હુમલાને 25 વર્ષ પૂર્ણ: અમેરિકા આજે પણ ‘Never Forget’ના સંકલ્પ સાથે શહીદોને યાદ કરે છે”.

9/11માં 2,977 લોકોનાં મોત થયાં હતાં. અમેરિકામાં 11 સપ્ટેમ્બરને સત્તાવાર રીતે Patriot Day તરીકે મનાવવામાં આવે છે.

NID અને TV BRICS વચ્ચે ઐતિહાસિક કરાર, વિદ્યાર્થીઓની પ્રતિભાને મળશે વૈશ્વિક પ્લેટફોર્મ

મતદાર યાદીથી લઈને મતદાન અને મતગણતરી સુધીની સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને કાયદાકીય જોગવાઈઓ આધારિત : શ્રી જ્ઞાનેશ કુમાર

દેશની ચૂંટણી વ્યવસ્થાના સર્વોચ્ચ અધિકારી અને બુથ લેવલના અધિકારીઓ વચ્ચે સીધો સંવાદ થવો એ સુવર્ણ અવસર: મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી સંદીપ સાગળે

શ્રાવણ માસની શિવરાત્રીના પાવન પર્વે અમદાવાદના નિકોલમાં અનોખો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. 1,000થી વધુ શિવભક્તોએ એકસાથે સવા લાખ માટીના શિવલિંગનું નિર્માણ કરી શાસ્ત્રોક્ત વિધિથી પૂજન-અર્ચન કર્યું

ભક્તિ એવી કે માટીમાંથી સર્જાયા સવા લાખ મહાદેવ

સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજ ખાતે ઉદ્યમીતા પખવાડા અંતર્ગત યુવા ઉદ્યોગસાહસીક સાથે સંવાદ

ભારતની ચૂંટણી વ્યવસ્થા વિશ્વની સૌથી મોટી લોકશાહીનું ઉત્તમ ઉદાહરણ : મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમાર

અમદાવાદ AMA ખાતે ‘Conducting Elections in India – The Largest Democracy in the World’ વિષય પર પ્રબુદ્ધ નાગરિકો સાથે વિશેષ સંવાદ યોજાયો

વિશ્વપ્રસિદ્ધ 'કચ્છ રણોત્સવ'માં પ્રવાસીઓનું ઘોડાપૂર: વર્ષ ૨૦૨૫-૨૬માં ૧૦.૪૧ લાખથી વધુ સહેલાણીઓએ લીધી મુલાકાત

સાંસ્કૃતિક કાર્યક્રમોમાં હાજરી આપનાર પ્રવાસીઓની સંખ્યામાં ૪૫% અને ક્રાફ્ટ સ્ટોલના મુલાકાતીઓમાં ૭૭.૯૬% નો વધારો

વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશન - પ્રગતિનું નવું પ્રવેશદ્વાર સ્ટેશનની સ્થાપત્ય રચના વડના વૃક્ષથી પ્રેરિત છે, જે વડોદરાની ઓળખ અને ‘વડ’ વૃક્ષ સાથે શહેરના ઐતિહાસિક જોડાણને પ્રતિબિંબિત કરે છે.

શિક્ષણથી નવી તકો તરફ: વડોદરા ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે

હાથશાળથી વારસા સુધી: NMACC ખાતેનું સ્વદેશ પેવેલિયન
રાજકારણ

હાથશાળથી વારસા સુધી: NMACC ખાતેનું સ્વદેશ પેવેલિયન

NMACCના સ્વદેશ પેવેલિયન્સ ખાતે કારીગરી, જ્ઞાન અને કૌશલ્ય થકી પેઢી દર પેઢીની નિપૂણ કારીગરો દ્વારા માવજત કરાય છે.

અમદાવાદની મ્યુનિસિપલ શાળાઓમાં બાળકોના વ્યક્તિત્વ વિકાસ માટે ખાસ અભિયાન

અમદાવાદ મંડળે એક દિવસમાં 91 રેક (3847 વેગન) ની અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ લોડિંગ નોંધાવીને બનાવ્યો નવો રેકૉર્ડ

ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર શ્રી જ્ઞાનેશકુમારે ગાંધી આશ્રમની મુલાકાત લીધી

મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભરી શ્રધ્ધાંજલિ આપતા મુખ્ય ચૂંટણી કમિશનર

ગુજરાતના રમતવીરોનું થશે બહુમાન: એકલવ્ય, સરદાર પટેલ અને જયદીપસિંહજી એવોર્ડ માટે ઓનલાઈન અરજીઓ મંગાવાઈ

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશકુમાર બે દિવસીય ગુજરાતની મુલાકાતે

બે દિવસની મુલાકાત દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન

કુડાસણ દુર્ઘટના બાદ આરોગ્ય વિભાગ એક્શનમાં, ઇજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર આપવા આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના તાત્કાલિક નિર્દેશ.

હોસ્પિટલ પહોંચીને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ઇજાગ્રસ્તોની સારવારની સમીક્ષા કરી, પરિવારજનોને સાંત્વના પાઠવી

ગુજરાતના પ્રવાસન ક્ષેત્રમાં હોમસ્ટે બનશે મહત્વપૂર્ણ એસેટઃ સ્થાનિક સંસ્કૃતિ સાથે રોજગારી અને આતિથ્યને મળશે વેગ

ગાંધીનગર NFSUના પ્રોફેસર ડૉ. જયરાજસિંહ સરવૈયાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે મળ્યો 'રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ'

દિલ્હી ખાતે શિક્ષક દિને દેશના શ્રેષ્ઠ શિક્ષકોનું બહુમાન કરાયું ફોરેન્સિક સાયન્સમાં સુરક્ષા ક્ષેત્રે ઉત્કૃષ્ટ રિસર્ચ બદલ ભારત સરકારે લીધી નોંધ

કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

HPV રસીકરણમાં ગુજરાત પ્રથમ સ્થાને, ગુજરાતની દિકરીઓને મળ્યું કેન્સર સામેનું મજબૂત સુરક્ષા કવચ: પ્રફુલ પાનશેરીયા કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને વધારાના ૨.૭૨ લાખ ડોઝ ફાળવાયા; ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધી દર મહિને ૧૪ વર્ષ પૂર્ણ કરતી દીકરીઓને વિનામૂલ્યે અપાશે રસીકરણનો લાભ

અરવલ્લીની 29 આશ્રમશાળાઓ અને અનુદાનિત છાત્રાલયો-માધ્યમિક શાળાઓ આધુનિક સુવિધાઓથી સજ્જ બનશે, રાજ્ય સરકારે રૂ. 1.50 કરોડ મંજૂર કર્યા

ન્યૂ ગુજરાત પૅટર્ન’ હેઠળ બંક બેડ-ગાદલા, બેન્ચીસ, વૉશિંગ મશીન, સોલાર રૂફટોપ અને RO સહિતની સુવિધાઓનો થશે વિકાસ અંદાજે 4922 આદિજાતિ વિદ્યાર્થીઓને મળશે અત્યાધુનિક શૈક્ષણિક અને આવાસીય સુવિધાઓનો લાભ

રાજ્યવ્યાપી ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત ઓગસ્ટ મહિનામાં રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને ઓવર સ્પીડિંગના ૭૪,૨૪૨ કેસો નોંધી રૂ. ૫.૩૩ કરોડથી વધુનો દંડ વસૂલાયો

રાજ્યના પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકે આગામી તા.૧૪ ઓક્ટોબર ૨૦૨૬ સુધી નંબર પ્લેટ વગરના તથા ચેડાં કરેલી/અયોગ્ય નંબર પ્લેટવાળા વાહનો સામે કડક રાજ્યવ્યાપી ઝુંબેશના આદેશ આપ્યા

 24 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાશે 9 દિવસીય અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2026

મેયર હિતેશ બારોટની અધ્યક્ષતામાં અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2026નો કર્ટન રેઇઝર કાર્યક્રમ યોજાયો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના વડોદરામાં ₹35,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું શિલાન્યાસ, લોકાર્પણ અને રાષ્ટ્રને સમર્પણ કર્યું

ચિપ્સથી લઈને શિપ્સ સુધી, ભારત હવે એક નવું ઉત્પાદન ભવિષ્ય બનાવી રહ્યું છે: પ્રધાનમંત્રઆવતા વર્ષે મે-જૂન સુધીમાં ભારતની બુલેટ ટ્રેન ટેસ્ટિંગ માટે રેલવે ટ્રેક પર આવશે, ટૂંક સમયમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે: શ્રી અશ્વિની વૈષ્ણવ

ઇન્ડિયા ઇન્ડસ્ટ્રિયલ ફેયર – ઉદ્યમ 2026 માટે મહાનુભાવોને અપાયું આમંત્રણ