રાજકારણ
પાનું 4
અટલબ્રિજ પર ‘આશીર્વાદનો દીવડો’થી ઝળહળ્યું અમદાવાદ, 76 હજાર દીવડાં પ્રજ્વલિત કરાયા
'સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત અટલબ્રિજ પર ‘આશીર્વાદનો દીવડો’; 76 હજાર દીવડાંથી રોશની

થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાંજ ભાજપ કોંગ્રેસ ના હોદેદારો કાર્યકરો સક્રિય બન્યા
કોંગ્રેસના મજબૂત કાર્યકર અને પૂર્વ કોર્પોરેટર ભાજપમાં જોડાયા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76 માં જન્મદિવસની 7000 વૃક્ષો ના રોપા ચોટીલા મહાદેવ ઘોરવાડા ખાતે વાવી ને કરી ઉજવણી

શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં માધુપુરા ખાતે ‘મેગા મેડિકલ કેમ્પ’ અને ‘રક્તદાન કેમ્પ’ યોજાયો
સ્થાનિક નાગરિકોને નિઃશુલ્ક આરોગ્ય તપાસ તથા વિનામૂલ્યે દવાઓનું વિતરણ કરવામાં આવ્યું

વિશ્વકર્મા જયંતી: સર્જન, કૌશલ્ય અને શ્રમને નમન કરવાનો પાવન દિવસ

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કારકિર્દી માર્ગદર્શન પરીસંવાદ

અમદાવાદનું ‘Mission Million Trees’ અભિયાન બન્યું વિશ્વ માટે રોલ મોડલ
Mission Million Trees’ અભિયાનને મળ્યો આંતરરાષ્ટ્રીય ગ્રીન સિટી એવોર્ડ AIPH World Green City Awards 2026માં ‘Living Green for Climate Change’ કેટેગરીમાં વિજેતા"

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જી ના 76મા જન્મદિવસના અવસર પર વડનગર રેલવે સ્ટેશન પર થશે વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમ
ડીઆરએમ શ્રી વેદ પ્રકાશ એ વડનગર રેલવે સ્ટેશન પર યાત્રી સુવિધાઓં અને વ્યવસ્થાઓનું કર્યું નિરીક્ષણ

ગાંધીનગર જિલ્લા કલેક્ટરશ્રી રવિન્દ્ર ખતાલેના અધ્યક્ષસ્થાને ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આયોજન બેઠક યોજાઇ
આવતીકાલે યોજાનાર ‘આશીર્વાદનો દિવડો’ કાર્યક્રમ અને વિવિધ ગ્રામીણ-શહેરી સેવાકીય પ્રવૃત્તિઓની તૈયારીઓની ઝીણવટભરી સમીક્ષા કરાઈ

વડાપ્રધાનશ્રી ના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ગૌ અર્પણ કાર્યક્રમ
ગુજરાતની ૭૬ જરૂરિયાતમંદ મહિલાઓને ૭૬ સ્વસ્થ દેશી ગીર ગૌમાતાનું નિઃશુલ્ક ગૌદાન

અમદાવાદમાં “જંબૂદ્વીપે ભારતવર્ષે : હિસ્ટ્રી બિયૉન્ડ હિસ્ટ્રી” કાર્યક્રમ યોજાયો

ખાડિયા વિસ્તારમાં હેરિટેજ હોમ ઓનર્સ અને સ્ટેકહોલ્ડર્સ માટે કમ્યુનિટી કન્સલ્ટેશન મિટીંગ યોજાઈ

વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ-૨૦૨૬'નો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે પ્રારંભ
અંદાજે ૬૬ દેશોના બે હજારથી વધુ હિસ્સેદારો સહભાગી: આંતરરાષ્ટ્રીય એક્સ્પોમાં ૧૨૫ થી વધુ પ્રદર્શનકર્તાઓનું સર્ક્યુલરિટી સોલ્યુશન્સનું પ્રદર્શન

રાજ્ય સરકારે ‘ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ નીતિ-2026’ જાહેર કરી : બાળકો વિરુદ્ધ હિંસા, શોષણ, દુર્વ્યવહાર અને ઉપેક્ષા સામે ઝીરો ટોલરન્સનો અભિગમ
બાળકોને ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ડિજિટલ ટેક્નોલોજીના જોખમોથી બચાવવા મજબૂત જોગવાઇઓ

પીએમ મોદી બાપ્પાના દર્શને, પીયૂષ ગોયલના ઘરે ગણેશ ઉત્સવમાં થયા સામેલ
ગણેશ ચતુર્થીના પાવન અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન ગણેશની ભક્તિમાં રંગાયેલા જોવા મળ્યા અને ગણેશજીની આરતી ઉતારી

રેલવે મંત્રી ગુજરાત મા વિવિધ રેલવે પરિયોજનાઓ અને યાત્રીઓની સુવિધાઓનું લોકાર્પણ, શિલાન્યાસ અને શુભારંભ કરાવશે
ગુજરાતમાં રેલવેના માળખાકીય માળખા, માલસામાન પરિવહન સુવિધાઓ અને યાત્રીઓની કનેક્ટિવિટીને વધુ મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ હેઠળ માનનીય રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા 15 સપ્ટેમ્બર 2026 (મંગળવાર) ના રોજ વિડિયો કોન્ફરન્સિંગ મારફતે ગુજરાતમાં વિવિધ મહત્વપૂર્ણ રેલવે પરિયોજનાઓ અને યાત્રીઓની સુવિધાઓનું લોકાર્પણ, શિલાન્યાસ, ઉદઘાટન અને શુભારંભ કરવામાં આવશે.

ગાંધીનગરમાં HTAT મુખ્ય શિક્ષક સંઘના પડતર પ્રશ્નોને લઈને વિશાળ ધરણા

સમગ્ર દક્ષિણ એશિયામાં પ્રથમવાર મહાત્મા મંદિર,ગાંધીનગર ખાતે આવતીકાલથી તા.૧૫-૧૬ સપ્ટેમ્બર દરમિયાન 'વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ- ૨૦૨૬'નું ભવ્ય આયોજન
કેન્દ્રીય પર્યાવરણ મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ કરાવશે શુભારંભ

મુખ્ય ન્યાયાધીશ સુશ્રી સુનિતા અગ્રવાલે ગુજરાત હાઇકોર્ટ ખાતે જસ્ટિસ માનસ રંજન પાઠકને શપથ લેવડાવ્યા
ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે જસ્ટિસ માનસ રંજન પાઠકે શપથગ્રહણ કર્યા ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશશ્રીઓ, એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ ત્રિવેદી સહિત વરિષ્ઠ વકીલોની ઉપસ્થિતી

અમદાવાદ શહેરના રાયપુર માં યુવા શક્તિ સંગમ કાર્યક્રમ યોજાયો.
યુવાનો રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રવાદ પ્રત્યે સમર્પિત રહે

લાલબાગના રાજાની તર્જ પર અમદાવાદમાં પ્રથમવાર ‘ખાડિયાના ગણરાજ’નું ભવ્ય સ્થાપન થશે.
પ્રથમવાર ચરણસ્પર્શ દર્શનનો અલૌકિક અવસર - લાખિયાની પોળ, ખાડિયા ગેટ પાસે ભાવિકોને ગણપતિ બાપ્પાના ચરણસ્પર્શ દર્શનનો લ્હાવો મળશે

અમદાવાદમાં ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા સંવાદ સંસ્કાર અને માનવીય મૂલ્યો ઉપર યોજાઈ ચર્ચા

DRM વેદ પ્રકાશ એ અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનો અને માલ પરિવહન સુવિધાઓનું કર્યું નિરીક્ષણ
રેલવે સંરક્ષા, યાત્રી સુવિધાઓ અને માલ પરિવહનથી જોડાયેલી વ્યવસ્થાઓને વધુ ઉત્તમ બનાવવા પર આપ્યો ભાર

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત યુનિવર્સિટીમાં ‘કોસ્ટલ ઈકોલોજી, સિક્યુરિટી એન્ડ સસ્ટેનબિલિટી’ વિષયક નેશનલ કોન્ફરન્સનો સમાપન સમારોહ યોજાયો
દરિયાઈ વિકાસ સાથે પર્યાવરણ અને સુરક્ષાનું સંતુલન જાળવી વિકસિત ભારત-૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા ગુજરાત સજ્જ : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

ગૂજરાત વિદ્યાપીઠ ખાતે ‘જાહેર પરીક્ષાઓમાં સુધારાઓ’ વિષય પર રાજ્યકક્ષાનો પરિસંવાદ યોજાયો

ઉડ્ડયન ક્ષેત્રે કારકિર્દીની તકો અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા અમદાવાદમાં ‘ASPIRE 2026’ કાર્યક્રમ યોજાયો
એવિએશન એટલે માત્ર પ્લેન ઉડાડવું નહીં, ભવિષ્યનું નિર્માણ કરવું : નાગરિક ઉડ્ડયન વિભાગના કમિશનર શ્રી કિશોર બચાણી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના દેવકીનંદન દેરાસર ખાતે ભગવાન મહાવીરનાં આંગી શણગારનાં ભક્તિભાવ પૂર્વક દર્શન કર્યાં

સમર્પણ કોલેજના કેમ્પસમાં રોજગાર મેળોઃ ઉમેદવારોને અપાયા ઓફર લેટર

પ્લાસ્ટિકનો કચરો આપનાર 7 ઝોનમાં પ્રથમ 100 નાગરિકોને ગૌમય ગણેશજીની મૂર્તિનો લાભ મળશે, 11થી 14 સપ્ટેમ્બર દરમિયાન થશે મૂર્તિનું વિતરણ
AMCનાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની અનોખી પહેલ:પ્લાસ્ટિક કચરો આપો અને મેળવો ગાયના છાણમાંથી બનેલી ગણેશ મૂર્તિ

આઝાદી પછી પ્રથમવાર ‘ટુકડા ધારા-૧૯૪૭’માં કરાયા વ્યાપક સુધારા; ૭૫ વર્ષ જૂની જટીલતાનો અંત આવશે: મંત્રી ઋષિકેશ પટેલ
આ સુધારા વિધેયકમાં ૧૯૪૮થી અત્યાર સુધી થયેલા તમામ ટુકડા ધારાના ભંગ કોઈપણ પ્રકારના દંડ વિના નિયમબદ્ધ કરવામાં આવશે
