રાજકારણ
પાનું 3
હિંમતનગર ખાતે સેવા મેરા યોગદાન” અંતર્ગત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, સ્નેહમિલન અને સેવાકીય કાર્યક્રમ યોજાયો

અમદાવાદમાં પહાડી વાનગીઓનો સ્વાદ, 27 સપ્ટેમ્બરે ITC નર્મદામાં ખાસ બ્રંચ
52 સન્ડેઝ, 52 થીમ્સ’ અંતર્ગત 27 સપ્ટેમ્બરે અડાલજ પેવેલિયનમાં ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની અનોખી વાનગીઓ પીરસવામાં આવશે

ગાંધીનગરમાં માર્ગ સલામતી જનજાગૃતિ અર્થે તા. ૨૪ સપ્ટેમ્બરના રોજ મેગા ‘બાઇક રેલી’નું આયોજન: 'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ અંદાજે ૫૦૦થી વધુ બાઇકર્સ આપશે સુરક્ષાનો સંદેશ
બાઇક રેલી’નો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં હેલ્મેટ અને સીટબેલ્ટનો અનિવાર્ય ઉપયોગ તેમજ નિયત ગતિમર્યાદાના પાલન જેવા મહત્વપૂર્ણ ટ્રાફિક નિયમો પ્રત્યે જનજાગૃતિ લાવવાનો છે: ગુજરાત રોડ સેફ્ટી કમિશનર શ્રી સતીશ પટેલ

ગાંધીનગરમાં માર્ગ સલામતી જનજાગૃતિ અર્થે તા. ૨૪ સપ્ટેમ્બરના રોજ મેગા ‘બાઇક રેલી’નું આયોજન: 'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ અંદાજે ૫૦૦થી વધુ બાઇકર્સ આપશે સુરક્ષાનો સંદેશ
બાઇક રેલી’નો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં હેલ્મેટ અને સીટબેલ્ટનો અનિવાર્ય ઉપયોગ તેમજ નિયત ગતિમર્યાદાના પાલન જેવા મહત્વપૂર્ણ ટ્રાફિક નિયમો પ્રત્યે જનજાગૃતિ લાવવાનો છે: ગુજરાત રોડ સેફ્ટી કમિશનર શ્રી સતીશ પટેલ

વડોદરા ખાતે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મૂર્મુનું ઉષ્માભર્યું સ્વાગત

વડોદરા ખાતે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મૂર્મુનું ઉષ્માભર્યું સ્વાગત

21 સપ્ટેમ્બર વિશ્વ શાંતિ દિવસ અમદાવાદ મા નાના બાળકોએ આપ્યો વિશ્વ શાંતિનો સંદેશ સંદેશ

AMC દ્વારા ઉત્તર ઝોનના સફાઈ કર્મચારીઓની શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું

ચિન્મય ગીતા ગાન સ્પર્ધાની શહેર કક્ષાની ફાઇનલ પરમધામ ખાતે યોજાઈ

ભાદરવી પૂનમના મહામેળા-૨૦૨૬ અંતર્ગત નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે એક્સ્ટ્રા બસ સંચાલનનો પ્રારંભ તથા નવીન બસોનું લોકાર્પણ કરાયું
અંબાજી ભાદરવી પૂનમના મહામેળા-૨૦૨૬ માટે GSRTC દ્વારા આ વર્ષે ૧૦૦૦ જેટલી બસો થકી વધારાની ૩૦,૦૦૦ જેટલી ટ્રીપો સંચાલિત કરવાનું આયોજન કરાયું છે, જેનો લાભ અંદાજે ૧૫ લાખ યાત્રાળુઓ મેળવશે.

માટી મૂર્તિકારો દ્વારા ૨૩ હજાર કરતાં વધુ ગણેશજીની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓના નિર્માણ થકી અંદાજે રૂ. ૫ કરોડનું વેચાણ -----
રાજ્ય સરકાર દ્વારા ૩૬૧ માટી મૂર્તિકારોને ૧૮૬ ટન 'રેડી-ટુ-યુઝ' માટીનું વિતરણ: ૧૦૦ ટકા સબસિડી સાથે વેચાણ માટે વિનામૂલ્યે સ્ટોલ ફાળવ્યા

ટ્યુશન એક્ટ અંગે ગુજરાતના કોચિંગ ક્ષેત્રની એકસૂત્રતાનો સંકલ્પ : રાજકોટમાં FAA ગુજરાતની રાજ્યકક્ષાની સમન્વય બેઠક યોજાઈ
30થી વધુ જિલ્લા અને શહેરોના ઘટક સંઘોના 100થી વધુ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ટ્યુશન એક્ટ અંગે મહત્વપૂર્ણ ચર્ચા

સાબરકાંઠા નાગરિક સહકારી શરાફી મંડળીનો રજત જયંતિ મહોત્સવ યોજાયો

સાબરકાંઠા નાગરિક સહકારી શરાફી મંડળીનો રજત જયંતિ મહોત્સવ યોજાયો

અંબાજી પદયાત્રીઓ માટે હિંમતનગરમાં રોટરી ક્લબ નો વિસામો

વિશ્વ મંગલમ કેળવણી મંડળ, વિદ્યાનગરી સંચાલિત એમ.ડી. પટેલ લૉ કોલેજ તથા ડી.એલ. પટેલ સાયન્સ કોલેજ દ્વારા "વિજ્ઞાનથી ન્યાયના પંથ સુધી" થીમ આધારિત વેલકમ ફંક્શનનું ભવ્ય આયોજન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મણિનગર ખાતે શ્રીજીના દર્શન-આરતી કરી ધન્યતા અનુભવી
દક્ષિણી સોસાયટીમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી, ઉત્સવ બન્યો સામાજિક એકતાનું પ્રતીક

અમદાવાદમાં માયોસાઇટિસ અંગે દેશ-વિદેશના નિષ્ણાતોનું મંથન
AMC સંચાલિત શ્રીમતી NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ ખાતે ત્રીજી નેશનલ માયોસાઇટિસ મિટિંગનું આયોજન NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ ખાતે દેશ-વિદેશના તબીબી નિષ્ણાતો, સંશોધકો અને દર્દીઓ એક મંચ પર; નવી સારવાર પદ્ધતિઓ ઉપર ચર્ચા

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિડિયો કૉન્ફરન્સથી 20મા રોજગાર મેળામાં સંબોધન કર્યું
ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત સમારોહમાં 267 નવનિયુક્ત યુવાનોને એનાયત કરાયા નિમણૂક પત્રો નવનિયુક્ત 267 કર્મયોગીઓમાંથી 72 મહિલા અને 2 દિવ્યાંગ ઉમેદવારોનો પણ સમાવેશ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિડિયો કૉન્ફરન્સથી 20મા રોજગાર મેળામાં સંબોધન કર્યું
ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત સમારોહમાં 267 નવનિયુક્ત યુવાનોને એનાયત કરાયા નિમણૂક પત્રો નવનિયુક્ત 267 કર્મયોગીઓમાંથી 72 મહિલા અને 2 દિવ્યાંગ ઉમેદવારોનો પણ સમાવેશ

સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત 10 લાખથી વધુ લોકોએ નિહાળ્યું વિદ્યાર્થીઓના ચિત્રોનું પ્રદર્શન
2,186 શાળાના 4,11,399 વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધામાં લીધો ભાગ; 56,200 વિદ્યાર્થીઓ વક્તૃત્વ સ્પર્ધામાં જોડાયા

અમદાવાદ જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ જિલ્લા કલેકટર ભવ્ય વર્માની પ્રશ્નોનું તાકીદે નિવારણ લાવવા સૂચના

આંતરરાષ્ટ્રીય સર્પદંશ જાગૃતિ દિવસ – 19 સપ્ટેમ્બર

શિક્ષકો ભણાવશે કે પોર્ટલ ચલાવશે? ઓનલાઈન કામગીરીના બોજ મુદ્દે સરકાર સામે શૈક્ષિક મહાસંઘના આકરા સવાલો
આગામી 31 ઓક્ટોબર અને 1 નવેમ્બરે મળનારી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ની પ્રદેશ કારોબારીમાં આગામી આંદોલનાત્મક કાર્યક્રમો ઘડવામાં આવશે -મિતેશ ભટ્ટ અધ્યક્ષ

આંગણવાડી મૅનેજમેન્ટ કમિટી’ રચવાનો નિર્ણય : 0થી 6 વર્ષના બાળકોમાં કુપોષણ-વિકાસાત્મક વિલંબ ઘટાડવા તેમજ સર્વાંગી વિકાસ પર ફોકસ
માતાઓ, આશા કાર્યકર, આંગણવાડી કાર્યકર, મહિલા શિક્ષિકા અને સ્વસહાય જૂથની સભ્ય સહિત મહિલાઓ જ રહેશે સમિતિનો હિસ્સો

આજથી ભાદરવી પૂનમ મેળા માટે અસારવા-ખેડબ્રહ્મા વચ્ચે સ્પેશિયલ ટ્રેન શરૂ
ભાદરવી પૂનમના મેળામાં આવતા લાખો પદયાત્રીઓ અને દર્શનાર્થીઓ આ ટ્રેનથી ફાયદો

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે યુનિવર્સિટી પરિસરમાં "આશીર્વાદના દીવડા" કાર્યક્રમ યોજાયો.

સાંસદ શોભનાબેન બારૈયાની રજૂઆત: અમદાવાદ-ખેડબ્રહ્મા વિશેષ ટ્રેનને પ્રાંતિજ તલોદ જાદર સહિતના સ્ટેશનો પર સ્ટોપ આપવા માંગ

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વસ્ત્રાપુર ખાતે આયોજિત ગણેશોત્સવમાં મહાઆરતીમાં સહભાગી થયા
વસ્ત્રાપુરના મહાગણપતિ' પંડાલને કાશી ઘાટની થીમ પર તૈયાર કરી, ગણેશજીની ૮ ફૂટની માટીની પ્રતિમા સ્થાપિત કરાઈ

કોઈ વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે આટલી વિશાળ સંખ્યામાં યુવાનો બાઇક દ્વારા પ્રત્યક્ષ સેવા કાર્યો કરવા નીકળ્યા હોય તેવો આ દેશ અને દુનિયાનો પ્રથમ ઐતિહાસિક દાખલો: શ્રી હર્ષ સંઘવી
વડનગરથી વારાણસી બાઇક રેલી થકી ગામડે ગામડે જઈને જનસેવા એ દેશમાં સેવાનું નવું ઉદાહરણ: ચિલોડા રૂટથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી બાઈક રેલીમાં જોડાયા
