TV10 GujaratTV10 Gujarat

રાજકારણ

પાનું 2
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના હસ્તે સાબરમતી ( કાળી ગામ) ખાતે ₹૭૦૦ કરોડના ખર્ચે નિર્મિત અદ્યતન WAG-12 લોકોમોટિવ શેડનું લોકાર્પણ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં SZVS Business Expo-2026નું ભવ્ય ઉદ્ઘાટન

પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે ૮૦ જેટલા વિવિધ સ્ટોલ સાથે બિઝનેસ એક્સ્પોનું આયોજન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે આયોજિત અશોકજી સિંઘલની જન્મશતાબ્દી સંગોષ્ઠીમાં સહભાગી થયા

અશોકજીનું સમગ્ર જીવન રાષ્ટ્ર, સંસ્કૃતિ અને સનાતન પરંપરાના જતન માટે સમર્પિત રહ્યું કરોડો હિંદુઓની આસ્થાના કેન્દ્ર અયોધ્યામાં ભવ્ય-દિવ્ય રામમંદિરના નિર્માણ માટેનો અશોકજીનો સંઘર્ષ અને સંકલ્પ આજે સાકાર થયો

RAHUL BHATT-AHMEDABAD·

મન કી બાતથી રાષ્ટ્રનિર્માણનો સંકલ્પ”
રાજકારણ

મન કી બાતથી રાષ્ટ્રનિર્માણનો સંકલ્પ”

રાષ્ટ્ર માર્ગદર્શકશ્રી વિઠ્ઠલભાઈ પટેલની ૧૫૩મી જન્મજયંતિ: ગુજરાત વિધાનસભામાં તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

વિઠ્ઠલભાઈ પટેલના જીવન અને ક્રાંતિકારી વિચારોમાંથી પ્રેરણા મેળવતા શાળાના વિદ્યાર્થીઓ: વિધાનસભામાં વિશેષ ભાવાંજલિ કાર્યક્રમ

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ G3Q-2026 : પ્રથમ સપ્તાહના 8,870 વિજેતાઓ જાહેર

તાલુકા અને મહાનગરપાલિકા કક્ષાની શાળા, કોલેજ તથા નાગરિક કેટેગરીના વિજેતાઓની જાહેરાત

આજે નવસારી ના કાબિલપૂર ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આંગણવાડી કેન્દ્રો ખાતે "આંગણાના ઉત્સવ" કાર્યક્રમ મા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી આર પાટીલજી વિશેષ ઉપસ્થિત રહ્યા

વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની અનોખી ઉજવણી: ક્ષય નાબૂદી અભિયાનને બળ આપવા ૩૫ દર્દીઓને પૌષ્ટિક આહારની કીટનું વિતરણ કરાયું

સેવા, સમર્પણ અને સામાજિક જવાબદારીનો સુંદર સમન્વય દર્શાવતો ફાર્માસિસ્ટ યુનિયનનો માનવતાવાદી અભિગમ

મારા સ્વપ્નનું વિકસિત ભારત-૨૦૪૭’ ચિત્ર પ્રદર્શનમાં 68 હજારથી વધુ મ્યુનિસિપલ શાળાના બાળકોએ સર્જનાત્મકતા દર્શાવી

કોમનવેલ્થ ગેમ્સ-૨૦૩૦ અંતર્ગત ગ્લાસગોના બ્રિટિશ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનના ડેલિગેશનની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે શુભેચ્છા મુલાકાત

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ભાવનગરને રૂ.૭૩૮.૦૯ કરોડના વિકાસકાર્યોની ભેટ

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ.૩૩ કરોડના ખર્ચે નવનિર્મિત કલેક્ટર કચેરીનું લોકાર્પણ

ભેટાવાડામાં 30 દિવસથી આંદોલન, ગ્રામજનોએ કલેક્ટર અને મુખ્યમંત્રીને  કરી રજૂઆત

કેમિકલ યુક્ત પાણીથી ખેતી અને આરોગ્યને ગંભીર નુકસાન પ્રફુલ મહેતા

ગાંધીનગરમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત યોજાઈ ભવ્ય ‘મેગા બાઇક રેલી’: ૫૦૦થી વધુ બાઇકર્સે આપ્યો માર્ગ સુરક્ષાનો મજબૂત સંદેશ

ગુજરાત રોડ સેફ્ટી કમિશનર શ્રી સતિષ પટેલે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતેથી રેલીને ફ્લેગ ઓફ કરાવી કરાવ્યું પ્રસ્થાન

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ડૉ. બાબાસાહેબ આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશનનું લોકાર્પણ

₹૧૧.૦૧ કરોડના ખર્ચે નિર્મિત મ્યુઝિયમ તથા ઈ-લાયબ્રેરીમાં મ્યુરલ્સ, વર્ચ્યુઅલ સુવિધા અને લાઇટ એન્ડ સાઉન્ડ શો થકી ડૉ. બાબાસાહેબના પંચતીર્થના દર્શન અને જીવન-સંઘર્ષ જીવંત કરાયો ડૉ. બાબાસાહેબના વિચારો અને મૂલ્યોને રાજ્યભરમાં વિવિધ પ્રકલ્પો થકી સાચા અર્થમાં ચરિતાર્થ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ :-નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી

ભાદરવી પૂનમે માઈભક્તોની સેવા, જીતુભાઈ વાઘાણીએ સેવા કેમ્પની લીધી મુલાકાત

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં GSFCના સાત નવા ઈનોવેટીવ ઉત્પાદનોનું લોંચીંગ કર્યુ

GSFCના નવા જંતુનાશક ઉત્પાદનો ખેડૂતોના પાકના રક્ષણ અને તેમની મહેનતને સાર્થક કરવા માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે: કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી

ગુજરાતમાં ઈમરજન્સી સેવાઓ માટે ઐતિહાસિક પહેલ  ડાયલ 112માં ફાયર સર્વિસનું એકીકરણ

ગુજરાતમાં કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટનો વ્યાપ વધારવા મહત્વપૂર્ણ બેઠક યોજાઈ: જાપાનનું પ્રતિનિધિમંડળ નાણાકીય અને ટેકનિકલ સહાય પૂરી પાડશે

ગુજરાતમાં 63.35 લાખથી વધુ ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રીમાં  નોંધણી કરાવી; કૃષિ વ્યવસ્થા ડિજિટલ બની

ફાર્મર રજિસ્ટ્રી થકી ખેડૂતોને યુનિક ફાર્મર આઈડી (Unique Farmer ID) આપવામાં આવે છે. આ ડિજિટલ ઓળખ દ્વારા ખેડૂતો હવે વિવિધ સરકારી કૃષિ યોજનાઓ અને સેવાઓનો લાભ વધુ સરળતાથી, ઝડપથી અને પારદર્શક રીતે મેળવી શકશે: ડો. જંયતિ.એસ.રવિ, અધિક મુખ્ય સચિવ, મહેસૂલ વિભાગ

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહના અવસરે એકતાનગર થી વડોદરા માટે હેરિટેજ સ્પેશિયલ ટ્રેન નું સંચાલન

ફિલ્મ જગતના મહેમાનો તથા વિશિષ્ટ આમંત્રિતોને ભારતીય રેલવેની ગૌરવસારી વિરાસત થી પરિચિત કરાવવાની વિશેષ પહેલ

ગાંધીનગર જિલ્લાના કલોલ અને માણસા તાલુકામાં આંગણવાડી કાર્યકર્તાઓ માટે ‘બાલિકા પંચાયત’ અંગે તાલીમ કાર્યક્રમો સંપન્ન

કલોલ અને માણસા તાલુકાની કુલ ૩૯૫થી વધુ આંગણવાડી કાર્યકર્તા બહેનોને આપી વિસ્તૃત તાલીમ ગામડાની કિશોરીઓમાં નેતૃત્વ, આત્મવિશ્વાસ અને નિર્ણય શક્તિનો વિકાસ કરવાનો મુખ્ય ઉદ્દેશ

GCCI દ્વારા ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ SBI BRE (બિઝનેસ રૂલ એન્જિન) યોજના અંગેના સત્રનું આયોજન.

સ્વચ્છતાનો પાઠ ભણવા પ્લાન્ટ પહોંચ્યા મ્યુનિસિપલ શાળાના બાળકો

ગાંધીનગર ખાતે શ્રમ-રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને 'કર્મચારી રાજ્ય વીમા નિગમ' (ESIC)ની ૯૪મી પ્રાદેશિક બોર્ડ બેઠક યોજાઈ

રાજ્યમાં અંદાજે ૨૧.૬૮ લાખથી વધુ વીમાધારક અને ૮૪ લાખ લાભાર્થીઓને ESIC હેઠળ આવરી લેવાયા: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા

હિંમતનગર ખાતે સેવા મેરા યોગદાન” અંતર્ગત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, સ્નેહમિલન અને સેવાકીય કાર્યક્રમ યોજાયો

૯મા રાષ્ટ્રીય પોષણ માહ ૨૦૨૬ નિમિત્તે અમદાવાદમાં વિવિધ સ્થળોએ 'શહેરી બાગાયત ખેતી' અંતર્ગત એક દિવસીય તાલીમ કાર્યક્રમો યોજાયા

બે સંતાન ગુમાવનાર માતા માટે 108ની ટીમ 'દેવદૂત' બની આવી; રણાસણ ટોલ પ્લાઝા પાસે રિક્ષામાં જ સફળ ડિલિવરી કરાવી નવજાત અને માતાનો જીવ બચાવ્યો

ફૂટપાથ પર રહેતા પરિવારના આંગણે ત્રીજા પ્રયાસે ખુશીનો સૂરજ ઊગ્યો; કટોકટી વચ્ચે 108 ટીમે રિક્ષામાં કરાવી સુરક્ષિત પ્રસુતિ