રાજકારણ
પાનું 11
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પુણે, મહારાષ્ટ્ર ખાતે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજિત ડોભાલને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર 2026 એનાયત કર્યો
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પુણે, મહારાષ્ટ્ર ખાતે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શ્રી અજિત ડોભાલને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર 2026 એનાયત કર્યો

કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડાએ NEET-PG 2026 ની તૈયારીઓની સમીક્ષા કરી; સરળ, સુરક્ષિત અને પારદર્શક પરીક્ષા સુનિશ્ચિત કરવા વિદ્યાર્થી-કેન્દ્રિત સુધારાઓ
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ NEET-PG 2026 ના ઉમેદવારોને અફવાઓનો ભોગ ન બનવાની વિનંતી કરી; પરીક્ષા પ્રક્રિયાની મજબૂત સુરક્ષાનો પુનરોચ્ચાર કર્યો

આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ અંગદાતા સ્વ. મનુભાઈ લાલજીભાઈ ડોબરીયાને અર્પી ભાવભીની શ્રદ્ધાંજલિ
પી.પી. માણિયા હોસ્પિટલ, સુરત ખાતે ડોબરીયા પરિવારના માનવતાભર્યા નિર્ણયને બિરદાવ્યો; અંગદાન અંગે વ્યાપક જનજાગૃતિ માટે સૌને અપીલ

વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ ગોતા–ગોધાવી કેનાલ અને પશ્ચિમ ઝોનના ડ્રેનેજ પ્રોજેક્ટોની સ્થળ મુલાકાત લીધી

અમદાવાદ ગ્રામ્ય આરોગ્ય વિભાગ સગર્ભા મહિલાઓને ભારે વરસાદમાં તકલીફ ન પડે તે માટે ખડે પગે
24 જેટલી સગર્ભા મહિલાઓની સફળ પ્રસુતિ તેમજ 36 જેટલી પૂર્ણગર્ભા સગર્ભા મહિલાઓને વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગોતરા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી

ભારતમાં પ્રથમ વખત ટ્રેન દ્વારા જીવંત હૃદયનું પરિવહન વંદે ભારત એક્સપ્રેસ મારફતે સુરતથી અમદાવાદ પહોંચ્યું જીવંત હૃદય
ભારતીય રેલવેએ રચ્યો ઇતિહાસ, યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટમાં થશે પ્રત્યારોપણ

ચાંદીપુરમ વાયરસ થી ત્રણ વર્ષીય બાળકનું મૃત્યુ
આરોગ્ય વિભાગ ના અધિકારીએ લીધી ગામની મુલાકાત ગામ લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી.

ગાંધીનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા: કલેક્ટરશ્રી રવિન્દ્ર ખતાલે દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અપીલ* *શાળાઓમાં રજા જાહેર કરાઈ, જળાશયો આસપાસ નાગરિકોને ફરવા ન જવા અનુરોધ
આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા NDRF અને SDRF ની ટીમો, ડી-વોટરિંગ પમ્પ્સ, ફાયટર પમ્પ્સ તથા અન્ય જરૂરી સાધન-સામગ્રી સાથે તંત્ર સજ્જ

ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તા.૩૧ જુલાઈના તમામ શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓમાં રજા જાહેર કરાઈ

રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે નાગરિકોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન માટે પોલીસ તંત્ર સજ્જ
રાજ્યના પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકના અધ્યક્ષસ્થાને યોજાઈ વિડિયો કોન્ફરન્સ, રાજ્યના તમામ શહેર, જિલ્લા અને રેન્જ વડાઓને સતર્ક રહેવા સૂચના

વિરમગામના થુલેટા બંધના સ્ટ્રક્ચરને કોઈ નુકસાન નહીં - ભવ્ય વર્મા જિલ્લા કલેકટર અમદાવાદ
અફવાઓને પાયા વિનાની ગણાવી

અમદાવાદ જિલ્લામાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે તાકીદની પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ: જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા
નાગરિકોને ઘરમાં જ રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની અપીલ

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના પૂર-અસરગ્રસ્ત વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાતે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
અસરગ્રસ્તોને ત્વરિત અને યોગ્ય સહાય પહોંચાડવી એ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા: કૃષિ મંત્રીશ્રી

પ્રભારી મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ દાહોદ વન વિભાગના કર્મચારીઓ માટે ફાળવેલ બાઈકને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
રાજ્ય સરકાર વન સંપદાના સંરક્ષણ અને આધુનિક સુવિધાઓના વિકાસ માટે સતત પ્રતિબદ્ધ-પ્રભારી મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિ

વાવાઝોડા અને ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ
પાક, પશુધન અને ખેત-સંસાધનોની સુરક્ષા માટે આગોતરા પગલાં લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો અનુરોધ

ગાયત્રી પરિવાર નારણપુરા, લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ના સંયુક્ત ઉપક્રમે ગુરુ પાદુકા પૂજન અને સત્યનારાયણની કથા યોજાઈ

વિશ્વ ઉમિયાધામ, અમદાવાદ ખાતે દિવ્ય વાતાવરણમાં "ગુરુપૂર્ણિમા" પર્વની ભવ્ય ઉજવણી સંપન્ન
મહાદેવ અને મા ઉમિયા આપણા પહેલા ગુરુ છે:- શ્રી આર.પી. પટેલ

હેરિટેજ સંરક્ષણની તમામ માહિતી હવે એક જ ક્લિકમાં: HCCની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ વિવિધ સેવાઓ
અમદાવાદના હેરિટેજ વારસાને લગતી તમામ માહિતી માટે HCCની વેબસાઇટ બનશે વિશ્વસનીય ડિજિટલ પ્લેટફોર્મ

ઓમનગર અને ચમનપુરા વચ્ચે નિર્માણાધીન લિમિટેડ હાઇટ સબવેનું ડીઆરએમ વેદ પ્રકાશ અને ધારાસભ્ય કંચનબેન રાદડિયાએ સંયુક્ત નિરીક્ષણ કર્યું
30 સપ્ટેમ્બર, 2026 સુધીમાં કામ પૂર્ણ કરવાનો લક્ષ્ય

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુપૂર્ણિમાના પાવન પર્વે શામળાજી મંદિરે કર્યા દર્શન
રાજ્યના સર્વાંગી વિકાસ, સુખ, સમૃદ્ધિ, શાંતિ અને જનકલ્યાણ માટે પ્રાર્થના કરતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ પ્રાર્થના

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ આદિજાતિધામ લુસડિયા ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણીમાં સહભાગી થયા
આદિજાતિ પરિવારોએ મુખ્યમંત્રીનું કર્યું ભાવપૂર્ણ સ્વાગત

૨૫ કરોડના ખર્ચે નિર્મિત ધી જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના નવનિર્મિત ‘સહકાર ભવન’નું કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરાયું
રાજ્યમાં સેવા મંડળી, ક્રેડીટ મંડળી, મહિલા મંડળીને કારણે ગરીબ, પછાત, ખેડૂતો અને શ્રમિકો આર્થિક રીતે પગભર અને સમૃદ્ધ થયા છે*

રાજ્યમાં રોગચાળા નિયંત્રણ માટે આરોગ્ય વિભાગનો સેવાયજ્ઞ : દોઢ માસમાં સમગ્ર રાજ્યમાં ૧૭ હજારથી વધુ ટીમ કાર્યરત, ૪,૬૫૫ મેડિકલ કેમ્પનું આયોજન
૮૪.૩૮ લાખથી વધુ ક્લોરીનની ગોળીઓ અને ૮.૬૭ લાખથી વધુ ORS પેકેટનું કરાયું વિતરણ

અમદાવાદના વેપારીઓ માટે આર્થિક સહાય પેકેજ
મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને ગામતળના આંતરિક રસ્તાઓ સીમેન્ટ કોંક્રીટ (C.C.) ના બનશે

ગાંધીનગર તાલુકાના જલુંદ ગામે 'મહિલા વૃતિકા તાલીમ' અંતર્ગત ફળ-શાકભાજી પરિરક્ષણ તાલીમ વર્ગનું સફળ આયોજન
જલુંદ ગામની ૪૨ મહિલાઓએ મેળવી ૩૦થી વધુ પરિરક્ષણ પધ્ધતિની વાનગીઓની તાલીમ

પ્રાકૃતિક ખેતીનું 'દેશી કારખાનું': જીવામૃત અને નિતાર સિસ્ટમથી ખેડૂત બનશે આત્મનિર્ભર
ઓછા ખર્ચે વધુ ઉત્પાદન: ખેતરમાં જ બનાવો જીવામૃત અને નિતાર ફિલ્ટર સિસ્ટમ

ત્રણ જોડી ટ્રેનોના ટર્મિનલ સ્ટેશનમાં ફેરફાર: સાબરમતીને બદલે ગાંધીગ્રામથી થશે સંચાલન
ચાંદખેડા રોડ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ

પતિ ગુમાવ્યાના આઘાત વચ્ચે પણ પત્નીની મહાનતા: પશ્ચિમ બંગાળના પ્રશુન ભોમિકના અંગદાનથી ૩ લોકોને મળ્યું નવું જીવન
માનવસેવાનો અનોખો ઇતિહાસ: અમદાવાદ સિવિલ હોસ્પિટલે ૨૫૦મા અંગદાનનો ઐતિહાસિક સીમાચિહ્ન સર કર્યો

આંબલી રોડને મળશે વંદે ભારત એક્સપ્રેસની ભેટ.
અમદાવાદ–ઓખા વંદે ભારત એક્સપ્રેસમાં થશે મહત્વપૂર્ણ ફેરફારો: અમદાવાદના બદલે હવે સાબરમતી (જેલ સાઇડ) SBT સ્ટેશન પરથી થશે સંચાલન

હિંમતનગરમાં વીએચપીના નવીન કાર્યાલયનો શુભારંભ
જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદના સંગઠનને વધુ મજબૂત બનાવવામાં આવશે
