TV10 GujaratTV10 Gujarat

રાજકારણ

પાનું 12
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 136 માં એપિસોડ મન કી બાત હિંમતનગરના કાર્યકર્તાઓએ સાથે બેસીને નિહાળ્યો

કારગીલ શહીદ દિવસ
રાજકારણ

કારગીલ શહીદ દિવસ

દેશ માટે સર્વસ્વ અર્પણ કરનાર વીર જવાનોને શત શત નમન

AMTS અને BRTSની તમામ બસોમાં દરરોજ ડીપ ક્લીનિંગ
રાજકારણ

AMTS અને BRTSની તમામ બસોમાં દરરોજ ડીપ ક્લીનિંગ

ચોમાસામાં મુસાફરોની સુરક્ષા અને સ્વચ્છતા માટે AMCની પહેલ

આજથી ચાતુર્માસ ની શરૂઆત આવો જાણીએ ચાતુર્માસ નો મહિમા
રાજકારણ

આજથી ચાતુર્માસ ની શરૂઆત આવો જાણીએ ચાતુર્માસ નો મહિમા

ભગવાન વિષ્ણુ આજથી ચાર મહિના યોગ નિંદ્રામાં જાય છે

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્રપ્રધાન નું રાજીનામું
રાજકારણ

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્રપ્રધાન નું રાજીનામું

શિક્ષણ મંત્રી ના રાજીનામા બાદ છાત્રોમાં ખુશીનો માહોલ

ગુજરાતમાં ચોમાસાની ઋતુ દરમિયાન અત્યાર સુધીમાં વહીવટી તંત્ર દ્વારા ૩૮,૬૫૩ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે ૫,૫૪૭ લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે

કોઈપણ કટોકટીને પહોંચી વળવા NDRF-SDRFની કુલ ૪૯ ટીમો અને ઇન્ડિયન આર્મીની ૦૬ ટીમ અમદાવાદ, નવસારી અને વલસાડમાં તૈનાત

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અતિવૃષ્ટિગ્રસ્ત બોપલ વિસ્તારની મુલાકાત લીધી

મુખ્યમંત્રીશ્રીએ રાહત અને બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવા તેમજ જરૂરી માનવબળ અને સાધનો તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા અધિકારીઓને સ્થળ પર જ સૂચનાઓ આપી

પૂર્વ ઝોન ના 37 તળાવો વરસાદી પાણી થી ભરવા માં આવ્યા
રાજકારણ

પૂર્વ ઝોન ના 37 તળાવો વરસાદી પાણી થી ભરવા માં આવ્યા

પાણી ભરાવા ની સમસ્યા હલ કરવા એ એમ સી ની સકારાત્મક પહેલ

ભારે વરસાદ વચ્ચે AMCના ગાર્ડન વિભાગની ત્વરિત કામગીરી;
રાજકારણ

ભારે વરસાદ વચ્ચે AMCના ગાર્ડન વિભાગની ત્વરિત કામગીરી;

પડેલા ઝાડ-ડાળાની તમામ 166 ફરિયાદોનો સ્થળ પર જ નિકાલ, હાલમાં કોઈ માર્ગ બંધ નથી

ભારે વરસાદની સ્થિતિમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર

દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને વલસાડમાં જરૂર પડે તો વધુ એન ડી આર એફ ની ટીમો મોકલવાની ખાતરી આપતા મુખ્યમંત્રી

ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિને પગલે વલસાડ જિલ્લાના તમામ કારખાનાઓ અને ઔદ્યોગિક એકમો આજે બંધ રાખવાનો નિર્ણય*

તાપી જિલ્લાના ડોલવણના ધોડિયાવાડ ખાતે બચાવ કામગીરી

 સનાતન સંસ્કૃતિ અને સનાતન ધર્મનો પ્રચાર જન જન સુધી પહોંચાડો -જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજ

બાવળામાં ધર્મસભા દ્વારકા પીઠાધિશ્વર જગતગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ

રેલવન એપ પર અનરિઝર્વ્ડ ટિકિટ બુકિંગ પર આર-વોલેટના મારફતે ચુકવણી કરવા પર 3% કેશબેક તથા અન્ય ડિજિટલ ચુકવણી માધ્યમોથી ચુકવણી કરવા પર 3% ની છૂટ*

ટિકિટ બુકિંગથી લઈને ટ્રેનની લાઈવ માહિતી, ફૂડ ઓર્ડર, રિફંડ અને રેલ મદદ સુધી — રેલવેની અનેક સુવિધાઓ એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ*

દીપડા બાબતે અફવાઓ ન ફેલાવવા અમદાવાદના સામાજિક વનીકરણ વિભાગની અપીલ

વન વિભાગની ટીમ સતર્ક અને સજ્જ છે. તથા દીપડા ની ઘનિષ્ઠ તપાસ ચાલુ છે

અમદાવાદમાં 'International Symposium on Transparency of Election- Political Parties as Concurrent Auditers'નું આયોજન

આ પરિસંવાદ લોકશાહીના મૂલ્યોને વધુ મજબૂતી આપશે: Atty. Jovencio G. Balanquit- ફિલિપાઈન્સ

રાજ્યમાં ચાંદીપુરા વાયરસની હાલની સ્થિતિ અને નિયંત્રણ અંગે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની અધ્યક્ષતામાં મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ

રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના કુલ ૬૩ શંકાસ્પદ કેસો નોંધાયા: ૧૨ દર્દીઓના રીપોર્ટ પોઝિટિવ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કોલકાતામાં 'મ્યુઝિયમ ઓફ વર્ડ'ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું

આ શબ્દ સંગ્રહાલય ભારતીય ભાષાઓ, સંસ્કૃતિ અને સાંસ્કૃતિક પુનરુત્થાનની યાત્રાને ભાવિ પેઢીઓ સુધી પહોંચાડવા માટે એક શક્તિશાળી માધ્યમ તરીકે કામ કરશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે 'વાઇબ્રન્ટ ઇન્ડિયા સ્ટેનલેસ સ્ટીલ એક્ઝિબિશન-2026'ની મુલાકાત લીધી*

*સ્ટેનલેસ સ્ટીલની નવીન પ્રોડક્ટ્સ અને હોમ એપ્લાયન્સિસ ક્ષેત્રે થઈ રહેલાં આધુનિક સંશોધનોના વૈશ્વિક પ્રવાહોથી અવગત થતાં મુખ્યમંત્રીશ્રી

જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા ના અધ્યક્ષસ્થાને અમદાવાદ જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

વરસાદી પાણીનો નિકાલ, પીવાનું તેમજ સિંચાઈનું પાણી, ખેતી સહાય, નવાં આરોગ્ય અને જનસેવા કેન્દ્રો સહિતના પ્રશ્નો ચર્ચાયા*

દેશમાં રોકાણ માટે સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું ગુજરાત, નીતિ આયોગના ‘ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ 2026’માં નંબર-1

ઉદ્યોગને અનુકૂળ નીતિઓ, iNDEXTbની સિંગલ-વિન્ડો વ્યવસ્થા અને પ્લગ-એન્ડ-પ્લે ઔદ્યોગિક ઇકોસિસ્ટમના કારણે ગુજરાત રોકાણકારોની પ્રથમ પસંદગી_

ભારતના ચૂંટણી પંચ દ્વારા નવી દિલ્હી ખાતે પ્રથમ 'ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ'નું ભવ્ય આયોજન

૯૫ કરોડ મતદારો ધરાવતી ભારતની મતદાર યાદી એક જીવંત દસ્તાવેજ: મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમાર

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર, ઇડર અને ખેડબ્રહ્મામાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા

ગુજરાત સહિત દેશભરમાં રથયાત્રા મહોત્સવની ઉજવણી

Rahul Bhatt·
ભગવાન જગન્નાથજી ની 149 મી રથયાત્રા
રાજકારણ

ભગવાન જગન્નાથજી ની 149 મી રથયાત્રા

જમાલપુર મંદિર ખાતે ભાવિક ભક્તોની ભારે ભીડ

Jatin Bhatt ·